________________
૪૬૭.
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા–ભાગ ૮ મે. અર્થે તપ કરે. અને પૂર્વ ભવનાં કરેલાં પાપકર્મ તેને તપસ્યા કરીને ટાળે (ખપાવે) એ પ્રમાણે તપ સમાધિ એટલે તપને વિષે સમ ધિ સહિત સદા કાળ વિચરે. એમ મહાવીર પરમાત્માનું ફરમાન છે.
પ્રશ્ન ૬૬-મૂળ ઉઘાડાં કરવાથી શું ફળ મળે?
ઉત્તર–ગુપ્તપણે સમાધિ સહિત તપશ્ચર્યા કરનારનું ક્રોડ કલ્યાણ થાય છે. અર્થાત કોડ ભવનાં કરેલા (ચેલા) કમને ક્ષય કરે છે. એટલે નિરાલી ભાવે તપસ્યા કરવાવાળાને તે કોડે ભવનાં કરેલા પાપકર્મો– ની નિર્જરા થાય છે. પરંતુ મેહને વશ પડેલા પ્રાણી, તપશ્ચર્યાદિ ઉત્તમોત્તમ મેક્ષ ફળદાયક જે ગુણેને અંગીકાર કરી બીજા પાસે પિતાના ગુણનાં ગીતે ગવરાવવાથી યા તે વાક સાંભળીને આનંદ માનવાથી પિતાના ગુણરૂપ વૃક્ષના મૂળ ઉઘાડાં કરવાથી તે વૃક્ષને નાશ વહેલે થાય છે
પ્રશ્ન ૬૭–એવું વળી કયે ઠેકાણે કહ્યું છે કે બીજા આપણુ ગુણે ગાય અને આપણે કાંઈક આનંદ માનીએ તેથી આપણા ગુણની હાનિ થાય?
ઉત્તર–આ વિષે પ્રથમ સૂયગડાંગ સૂત્રને ન્યાય અપાઈ ગયું છે, વિશેષ જાણવા ઈચ્છવા હોય તે સાંભળો, અધ્યાત્મ કલમની બીજી આવૃત્તિ સવંત ૧૯૬૭ માં છપાયેલ છે તેના પાને ૩૧૧ મે કહ્યું છે કે- જીવને અનાદિ સ્વભાવ અભિમાન કરવાનું છે તે સીધી અને આડકતરી રીતે શુભ કૃમાં પણ થઈ જાય છે અને તેનું કારણ વાસ્તવિક તત્વષણું નહિ એજ છે. વિચાર કરતાં જણાય છે કે, વસ્તુસ્વરૂપ આથી ઉલટું જ છે, એક સુકૃત્ય કરવા પહેલા અથવા કરતી વખતે તેને ખાનગી રાખવાથી બહુ જાતના લાભ થાય છે. અભિમાન ન થઈ જાય તે બહુ મેટો લાભ છે. કારણ કે અભિમાનથી સુકૃત્યનું ફળ અહિંજ રહી જાય છે. લેકમાં કીર્તિ બેલાય અથવા બહુ તે દેવગતિ મળે, પણ નિર્જરા થવી મુશ્કેલ છે. એ ઉપરાંત ગુપ્ત સુકૃત્ય કરતી વખત અપૂર્વ માનસિક આનંદ થાય છે, આત્મસ્વરૂપમાં રમણ થાય છે અને ફરજ બજાવવાને શુદ્ધ ખ્યાલ આવે છે એ સર્વ લાભ જુદાજ છે.
પ્રશ્ન ૬૮--ઉપરના ચાલતા અધિકારમાં કહ્યું છે કે-સ્વગુણ પ્રશંસાથી લાભ જરા પણ નથી, એમ કહેવાનું શું કારણ?
ઉત્તર--ગ્રંથકારને આ વિષે કાંઈક કહેવાની જરૂર છે. માટે ગ્રંથકર્તા डे छे - स्तुतैःश्रुतप्यपरैनिरीक्षितै, गुणस्तवात्मन् सुकृतैनकश्चन फलन्ती नैव प्रगटी कृतभुवो द्रुमाहिमूलैनिपतन्यपित्वधः १०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org