________________
૪૨
શ્રી પ્રનેાત્તર માહનમાળા—
—ભાગ ૮ મા.
ખેલ જે તપના ગુણુની હાની કરનારા તેનો નાશ કરી એટલે તે દુર્ગુણને હૃદયમાંથી દૂર કરો અને આત્માને સરળ ખનાવે અને પછી જોઇ લે કે આત્માને સમાધિના લાભ કેવા મળે છે, જેમ રંગી માણસ તે પ્રથમ રેચ (જીલાખ) લઇ પછી દવા કરવાથી રોગને નાશ થાય છે અને દવા પણ લેખે લાગે છે, અને આત્માની તથા શરીરની સમાધિ થાય છે. તેમજ કમ રૂપી દરદનો નાશ કરવા, તપરૂપી દવાના કરવાવાળાએ ક્ષમા શાન્તિ અને મા વ ગુણુરૂપ ત્રિફળાના રેચ લેવાથી કષાય અને ગવ આદિ મહામલીન રેગના જામેલા મળનુ છુટવાપણું થાય છે અને મહામાત્રા જે સમાધિરૂપી તપની દવા લેવાથી ઘણાં ભવનાં લાગેલાં કરૂપી મહાદરદ મહા રાગનો નાશ થવારૂપ નિરા થાય છે, માટે કર્મીની નિરા કરવા ભગવંતે તપની સમાધિ કરવા કહેલ છે.
પ્રશ્ન ૬૫——તપની સમાધિ કેવી રીતે ને કેટલા પ્રકારે થાય છે ?
ઉત્તર—દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૯ મુ ઉદ્દેશો ૪થે તેમાં ૧૬ પ્રકારની સમાધિ કહી છે તેમાં તપની સમાધિ ૪ પ્રકારે કહેવામાં આવી છે, તે એ પ્રકારે છે કે
चउविद्या खलु तवसमाही भवइ तंजडा नोइहलोगइयाए तवमहीठिज्जा, नो पर लोग याए तब महीद्विज्जा, नोकितिवन्नसद सिलोगइयाएतमहिठेजा, नन्नत्थ निज्जरहयाएवमहीठेज्जा, चउत्थं पर्यं भवइ भवइ इत्थ सीलोगो ( गाथा) विविहगुणतवोरए नियं भवइ निरासए निज्जरठिए, તંત્રસાધૂળજ્ઞ પુરાણ વાચાં ગુત્તો યસયતવસમાૌદ્. એ સૂત્રપાઠ કહ્યો.
ભાવા -નિત્ર ચારે પ્રકારે તપની સમાધિ હેાય તે કહે છે. આ લોક-મનુષ્ય લેાકનાં સુખ તથા લબ્ધિ પ્રમુખ પામવાને અર્થે તપ ન કરે ૧ પરલેક દેવલેકના કામ ભેગ પામવાને તપ ન કરે. કીતિ સર્વ દિશાએ વિસ્તરે તે કીર્તિ, વણ એક દિશાએ વિસ્તરે તે વણ, અધ દિશાએ વિસ્તરે તે શબ્દ અને તેજ સ્થાનકે મેલાય તે શ્લાધા ૩ એમ જશ કીતિ ને લાધાને અર્થે તપ ન કરે. તે શેને અર્થે તપ કરે ? એમ શિષ્યે પૂછ્યા થકાં
ગુરૂ-એકાંત નિર્જરાને અર્થે એટલે એકાંત કમ ખપાવી મુકિત જવાને અર્થે જ તપ કરે. પ્રમાણે તપ સમાધિનાં ચાર પદ કહ્યાં. હવે એ ચારે પદને ફ્લેક ( તેના અથ ) કહે છે. ઘણા પ્રકારના ગુણ કરીને ( સહિત સદા કાળ રક્ત થકે એવા તપને વિષે ઉદ્યમી થાય, અને આ લેક તથા પરલેકની ઇચ્છા રહિત ( નિરાશી ભાવે ) એકાંત નિર્જરાને
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org