________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—
—ભાગ ૮ મા.
૪૬૫
કલહુ (વિંગ્રહ) પ્રગટ કરનાર વગેરે દુષ્ટ આત્માઓને માટે અનતકાળ પરિ– ભ્રમણ કરવાનુ' એ સૂત્રકારે કહેલ છે.
પ્રશ્ન ૬૨—સાધુ આર્યાં અને શ્રાવકમાં ભેદ પાડનાર અને છિદ્ર ગવેષી સાધુને શું ફળ ?
ઉત્તર—ઠાણાંગજીના પાંચમે ઠાણે કહ્યુ` છે કે ચતુર્વિધ સંઘના અવર્ણવાદ એલનાર દુર્લભમેાંધી જાણવા. તેમજ વિનય રહિત, ગુરૂના દ્રોહી, માઠા મનના ધણી, કઠોર વચનના ખેલવાવાળા, ભેગા રહી અંદર અદર ભેદના પાડનારા, ખેોટી સલાહે। આપી અંદરો અંદર ફાટકુટ કરા– વનારા ચિંદ ભેદ છિદ્ર ગવેષી એવા સાધુને માટે છેજ ઠાણાંગસૂત્રના પાંચમા ઠાણામાં પારાંચિત દોષના ધણી કહ્યો છે એટલે ભગવત કહે છે કે એવા દુષ્ટ સ્વભાવિને પારાંચિત કરતાં આજ્ઞા અતિક્રમે નહિ.
પ્રશ્ન ૬૩—મદ (ગ) નહિ કરનારને શુ' ફળ ?
ઉત્તર- આ આખા ગ્રથના સાર એ છે કે જ્ઞાનવાન કે તપસ્યાના કરવાવાળાએ ઉત્તમ ગુણ પ્રાપ્ત થયે છતે કોઇ પ્રકારને મન્નુ કે અહુંકાર કરવા નિહ. અર્થાત્ માવ ગુણને પ્રાપ્ત કરવા એજ ઉત્તમ મુનિના ધમ છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા પાને ૧૫૭ મે કહ્યું છે કે~~
उत्तमज्ञानप्रधानः उत्तम तपच्चरणकरणशीलः શ્રી: આત્માનં ચ: ફ્રીતિ, માલમવેત્તરશ્ય. રૂ
-
ભાવા —જો મુનિ ઉત્તમ જ્ઞાને કરીને પ્રધાન હાય, બહુરિ ઉત્તમ તપશ્ચરણ કરણેકા જાકા સ્વભાવ હાય. તાઉ, જો અપને આત્માક્ મદ રહીત કરૈ અનાદરરૂપ કરે તિસ મુનિ માવ નામા ધર્મ રત્ન હૈ ભાવાર્થ-સકલ શાસ્ત્રકા ાનનહારા પંડિત હોય તેઉ જ્ઞાનમદ ન કરે. યહ વિચારે જો મોતે બડે અવિધમન:પર્યવ જ્ઞાની હૈ. કેવળજ્ઞાની સર્વોત્કૃષ્ટ જ્ઞાની હૈ મૈ કહાહા અલ્પજ્ઞ હૈં। અરિ ઉત્તમ તપ કરે તે તાક! મદ ન કરે. આપ સખ જાતિકુળખળ, વિદ્યા, ઐશ્વર્યાં તપરૂપ આદિ કરી સર્વાં તે અડે હું તાઉ પરકૃત અપમાનકૂ ભી સહૈહૈ. તણા ગવ કરી કષાય ન ઉપન્નવે માવ ધર્મ હાય હૈ. (ઇતિ)
તડ઼ા ઉત્તમ
પ્રશ્ન ૬૪—માવપણુ પ્રગટ કરવાથી શુ ફળ મળે છે? ઉત્તર-—મા વપણું પ્રાપ્ત થવાથી સમાધિ ઉત્પન્ન થાય, માટે તપસ્યાના કરવાવાળાએ તપના ફળ જે કર્મનો ક્ષય, કર્મીની નિરા, કર્માંથી હલવા થાવાને લાભ લેવા હોય તે મા વપશુ પ્રગટ કરે અને પૂર્વોક્ત કહેલા
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org