________________
૪૬૪ શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા –ભાગ ૮ મો. મદના સ્થાનકે કરીને માને છત, બીજાની હેલના કરે, નિંદા કરે, બષ્ટ કરે ગ કરે, પરાભવ કરે, અપમાન કરે, એ જાતિકુલાદિકે હીન છે. હું સર્વથી અધિક છું એમ પિતાના આત્માને ઉકુ એટલે અહંકાર કરે (એટલે મારા જેવા કોઈ તપસ્વી નથી, મારા જે કોઈ જ્ઞાન નથી, મારા જે કઈ આચારી નથી, દુનિયામાં કોઈ સાધુ નથી, હુંજ સાધુ છું. હુંજ આચારી છું, હુંજ જ્ઞાની છું, હુંજ તપસ્વી છું. (ઈત્યાદિ મદ કરનારને વિપદ દેખાડે છે. તે પુરુષ આ લેકમાંહે પણ નિંદા ગહનું સ્થાનક થાય, અને પરલેકે પણ નિંદા અને ગહનું સ્થાનક થાય. દેહાચુએ એટલે આ શરીર થકી ચવીને પરભવે કર્મદ્વિતીય એતાવતા કર્મને વશ વર્તાતે ચતુગતિ સંસારમાંહે પરિભ્રમણ કરે. તે કહે છે. એક ગર્ભ થકી મરણ પામીને વળી બીજા ગર્ભમાંહે ઉપજે. એક જન્મ થકી બીજે જન્મ પામે, મરણ થકી મરણ પામે, નરક થકી નીકળીને વળી નરકાંતરે નરકમાં જઈને તીક દુઃખ ભેગવે, એટલે તે નરકમાંથી નીકળીને સિહ મસ્યાદિક મહે ઉત્પન્ન થાય. ફરી ત્યાંથી મરણ પામીને તીવ્રતર નરકાંતરે જાય. એતાવતા તે. રૌદ્રઅહંકારી સ્તબ્ધ, અનપ્રશલ, ચપળ એવાં લક્ષણયુક્ત તે અભિમાની પુરૂષ હોય એમ નિશે તેને પ્રત્યયિક સાવદ્યકર્મ બંધાય, એ નવમે કિયાસ્થાનક માન પ્રત્યયિક નામે કહ્યો. ૧૭m
એ પ્રમાણે ગવિષ્ટ, મદાંત, અહંકારી નિંદાદિકના કરનારને માડા ફળ કહ્યાં.
પ્રશ્ન ૧---માયાવી સાધુને શું ફળ પ્રાપ્ત થાય?
ઉત્તર –તેજ સૂયગડાંગ સૂત્રના પહેલા તસ્કંધના ૧૩માં અધ્યયનની ૪ થી ગાથાને ચેથા પદમાં કહ્યું છે કે-માયાળíતિ પ્રત પાd. માયાવી સાધુ આ સંસારને વિષે અનંતઘાત પામે. એટલે અનંત કાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરે. કારણ કે પાંચમી ગાથામાં કહ્યું છે કે માયાવી સાધુ અંત:કરણમાં છુપી રીતે વૈર રાખી માયાવઈ કૃત્રિમ ઉપશાંત પણે જણાવી વીણિશંકરણ ઉપશમાવેલ એ જે કલહ વળી તેને ઉદીરે. તથા છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે- નેવિાદિષ્ટ બનાવમાસી, નરદો મહંસ જે કોઈ વિગ્રહ એટલે કલાકારી હૈય તે યદ્યપિ ક્રિયા તે કેટલીક કરે તથાપિ તે ક્રિયાવિગ્રહ એટલે યુદ્ધપ્રિય થાય, તથા અન્યાયનો બેલન ૨ હોય.
માટે મદે કરીને માંચેલે નિંદક, માયાવઇ, ઉપશમાવેલા કલહને જગાવનાર, ક્રિયાવિડ કરનાર એટલે જપતપાદિ ઉત્તમ ક્રિયા કરી ઠાર ડાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org