________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા—ભાગ ૮ મા.
૪૬૧
માટે મેાક્ષને ઇચ્છતા એવા પ્રાણિએ, અવશ્ય મન શુદ્ધિ કરવી, બીજા કાયાને દડરૂપ એવાં, તપ, આગમજ્ઞાન, નિયમ વગેરેથી શુ વળવાનું છે ?
પ્રશ્ન પદ્—મનશુદ્ધિ કેવી રીતે થાય ?
ઉત્તર—— મનની મલીનતા દૂર કરે તે મનશુદ્ધિ થાય. મનની શુદ્ધિ ગુણાનુ રાગ થયા સિવાય થતી નથી. જ્યાં સુધી દોષદ્રષ્ટિ હેાય છે ત્યાંસુધી જ્ઞાન ધ્યાનાદિ ફળીભુત થતાં નથી, દોષદ્રષ્ટિમાં કષાયને નિવાસ રહ્યો છે અને કષાય મનની મિલનતા હેય ત્યાંસુધી ગુણાનુરાગ પ્રગટ થતા નથી માટે સદ્ગુણ પ્રાપ્તિના ઉપાય ” તેમાં કહ્યું છે કે—
""
किं बहु भणिणं, किंवा विएणं किंवदाणेणं; इक्कगुणाणुरायं. सिवस्व सुक्खाण कुलभवणं ॥
અર્થ બહુ ભણુવાથી અથવા અહુ તપ કરવાથી અથવા બહુ દાન દેવાથી શું થનાર છે ? એકલા ગુણાનુરાગને શીખા કે જે સુખાનુ' (ખાસ) ઉત્પત્તિ સ્થાન છે.
ગુણાનુરાગ કર્યાં વગર આપણે ગમે તેટલું શીખીએ તેપણ તેથી કઇ સિદ્ધિ થતી નથી.
ગુણાનુરાગ સિવાય ભારે તપશ્ચર્યાં કર્યાંથી પણ કાંઇ સિદ્ધિ મળતી નથી. કારણકે મનની મલિનતા ટાળ્યા સિવાય તપશ્ચર્યાનું ફળ મળી શકતું નથી માટે કહેવામાં આવે છે કે—
"1
ક્રોધે કાઢે પૂવતળો, તપ પામે છે નારી'' મતલબ કે ક્રોડો વર્ષ લગી તપ કર્યા છતાં પણ જો મુહૂત માત્ર ક્રોધ કરવામાં આવે તે તે સઘળુ રદ આતલ થાય છે માટે ગુણાનુરાગ પૂર્ણાંક જો થોડો પણ તપ કરવામાં આવે તે તે મોટુ ફળ આપે છે (ઇંતિ)
ક્રોધ એ તપનું અજીણુ છે, માટે તેથી બહુજ સાવચેતીએ ચાલવુ
પ્રશ્ન ૫૭—અજીણું કેટલા પ્રકારનાં છે ?
ઉત્તર——અજીર્ણ ચાર પ્રકારનાં છે. નીતિ શાસ્ત્રમાં હ્યું છે કેअजीर्ण तपसः क्रोध ज्ञानाजीर्ण महंकृती परितापः क्रियाजीर्ण
मन्नाजीर्ण विशुचिका.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org