________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. ૪૫ દુઃખથી તેવા યતિ (તપસ્વી) નું મન પ્રસન્ન થાય છે અથવા બળે છે, પરિણામે મનમાં કોઈ જાતની નિવૃત્તિ રહેતી નથી સમતાને છેડે આવતે જાય છે અને અનેક પ્રકારના સાવદ્ય ઉપદેશ કરતાં અને ગૃહસ્થના સલાહકારક થતાં સાધુપણું નાશ પામે છે.
પાને ૪૦૯ માં કહ્યું છે કે-ચવાણુ ચિંતા, તકરણ નામ Tળતingણા પિતાનું ઘર તજીને પારકા ઘરની ચિંતાથી પરિતાપ પામતા હે વષિ ! તને શું લાભ થવાને છે. (ઇતિ)
આને પરમાર્થ એ છે કે જેનું મન પિતાને કબજે નથી માત્ર શ્રાવકના આધારેજ પિતાનું જીવન ગાળે છે અને શ્રાવકનીજ રાગદ્વેષની બેડીમાં બંધાણ છે એવા પામર પ્રાણીઓ પિતાનું કલ્યાણ કેવી રીતે કરી
પ્રશ્ન પર–જપ, તપ, જ્ઞાન અને ક્રિયાનું ફળીભુતપણું ક્યારે થાય?
ઉત્તર–સાંભળે, “અધ્યાત્મ કલ્પદ્રુમ” પૂર્વાચાર્ય, મુનિસુંદર સુરિ કૃત તેને ભાષાંતરના પાને પ૫ મે કહ્યું છે કે–
આખા ગ્રંથના મધ્યબિંદુરૂપ નવ અધિકાર ચિદમનને આવે છે. ગમે તેટલી ક્રિયા કરવામાં આવે, ગમે તેટલું જ્ઞાન ભણવામાં આવે ગમે તેટલી તપસ્યા કરવામાં આવે અને ગમે તેટલી બેગ સાધના કરવામાં આવે, પણ જ્યાં સુધી મનની અસ્થિરતા હેય, ચિત્ત આકુળવ્યાકુળ હેય, માનસિક ક્ષેભ હોય ત્યાં સુધી સાધ્ય પ્રાપ્ત થઈ શકતુ નથી, એ ખાસ લક્ષમાં રાખવાનું છે. જ્ઞાનને, તપન અથવા ક્રિયાને આશય મન પર અંકુશ લાવવાને હવે જોઈએ.
એજ ગ્રંથમાં નવમા અધિકાર, ચિત્તદમન ને ૨૧૯ મે કહ્યું છે કે
रागद्वेषोयदिस्यांतां, तपसा किप्रयोजनम् ; तावेययदिनस्यांतां, तपसांकि प्रयोजनम् ।
અર્થ—જે રાગદ્વેષ હોય તે તપનું શું કામ છે? તેમજ જે તે ન હેય તે પછી પણ તપનું શું કામ છે? આ સર્વ હકીકતને સાર એ છે કે મનને વશ રાખવાની બહુજ જરૂર છે –
પ્રશ્ન પ૩–મનશુદ્ધિ કરનારને શે ગુણ પ્રાપ્ત થાય છે?
ઉત્તર– હેમાચાર્ય કૃત યેગશાસ્ત્ર તેનું ભાષાંતર પ્રકાશ જ છે ને ૩૫૩ મેલૈક ૪૧ મે કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org