________________
શ્રી પશ્નોત્તર માનમાળા—
( ચાપાઇ. )
નિજ પરશ'સ હીલા પરતણી, આણે મત્સર દેખી ગુણી; મુખથી ખેલે આળપ’પાળ, અધેાગતિ જાએ તતકાળ. ૧. લેાકમાં કીર્તિ પ્રાત્પ થઈ અને વાહ વાહુના પેકાર પડાવ્યા તેથી શું વળ્યું ? શુ તેથી આત્મકલ્યાણ થઇ ગયુ ? આત્મકલ્યાણતા પેાતાની લાધા, પરની નિંદા અને મત્સરભાવ દૂર કરી, કોઇ પ્રકારના દોષ વિના, નિષ્કપટપણે, સરલતાથી અને કોઇ પ્રકારની ખટપટમાં પડયા વિના, નિરાશી ભાવથી સૂત્રની શ્રદ્ધા સહિત જે તપશ્યા કરવામાં આવે તાજ તે તપ ફળીભૂત થાય છે.
પ્રશ્ન ૪૮--નિરાશી તપ શી રીતે કહેવાય છે ?
ઉત્તર--જે તપ કરવામાં આવે તે તપસ્વીઓએ નિરાશીપણું ( કોઈ પ્રકારની ઇચ્છા વિના તપ કરવા તપનું ફળ માગવું નહિ, તપ કરી અભિમાન કરવું નહિં, સૂત્રમાં કહ્યા મુજબ નિદાન રહિત તપ કરવા તે નિરાશી તપ કહેવાય છે. નિરાશી 1પ જ્ઞાનખળ વિના થાતા નથી, માટે ભગવતે તમામ મુનિઓને પ્રથમ જ્ઞાન મેળવવાની ફરજ પાડી છે, અને જ્ઞાનથીજ સમાધિ પ્રાપ થાય છે, માટે તપશ્ચર્યાના અભિલાષીઓને પ્રથમ જ્ઞાનની આવશ્યકતા છે.
—ભાગ ૮ મા,
પ્રશ્ન ૪૯~-જ્ઞાન અને તપમાં પહેલી આવશ્યક્તા કાની કોની છે ?
ઉત્તર-- ભગવંત મહાવીર દેવના હસ્તદીક્ષિત જે જે સૂત્રદ્વારા ચાલ્યા છે,તે તમામ મુનિઓને પહેલું જ્ઞાન મેળવ્યા પછી તપસ્યા કરવાના અધિ— કાર ચાલ્યે છે; માટે પહેલ' સૂત્રજ્ઞાન કરવુ. અર્થાત સૂત્ર આખ્યાત ધમ નુ પહેલું પ્રતિપાદન કરવું. સૂત્ર આખ્યાત ધર્મ યા જ્ઞાન વિનાના તપ નિસ્તેજ સેાળમી કળાએ પણ અર્ધું નહિ. ( શેલે નહિ, ઘટે નહિ ) એમ ઉત્તા— રાધ્યયનમાં કહ્યું છે.
પ્રશ્ન ૫૦--જ્ઞાનીઓને વિશેષ કયા તપની
જરૂર છે?
છે.
ઉત્તર--સૂત્રમાં એ પ્રકારનાં તપ કહ્યાં તેમાં જ્ઞાની પુરૂષો ખાદ્ય તપને અભ્યંતર તપનું સેવન તે નિરંતર કર્યાં કરે.
યથાશક્તિ
Jain Education International
૪૫૭
ખાદ્ય અને અભ્યંતર. ’ગીકાર કરે છે, પણ
ખાહ્ય તપ ઘણું કષ્ટ ને ઘણે કાળે કરેલી પ્રતિજ્ઞાને પાર પહોંચાડે છે ત્યારે ફળ આવે છે, અને અભ્યતર તપ ચેડા કષ્ટ અલ્પ મુદતે ઘણા ફળને આપે છે. તેમાં પણ અજ્ઞાન કલ્ટે આખી જીદંગીમાં જેટલાં કમ
For Private & Personal Use Only
www.jainelibrary.org