________________
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા~ભાગ ૮ મે.
અ—ગુણુ ઉપર મત્સર કરનાર પ્રાણી તપશ્ચર્યાં, આવશ્યક ક્રિયા દાન અને પૂજાથી મેક્ષ જતા નથી જેમકે માંદા માણસ જો અપથ્ય ભાજન કરતા હેય તે પછી તે ગમે તેટલું રસાયણુ ખાય તે પણ તે સાજો ન થાય.
૪૫૬
ભાવા —જેવી રીતે પાતાનાં સુકૃત્યેાની સ્તુતિ સાંભળવાની ઇચ્છા રાખવી એ ધર્માંશુદ્ધિમાં મળરૂપ છે, તેવીજ રીતે પારકાના સારા ગુણે તરફ ઇષાઁ, અદેખાઇ કરવી એ પણ મળરૂપ છે. પારકા મત્સર કરનાર માણસ ગમે તેટલાં ધકૃત્ય કરે છઠ્ઠ અઠ્ઠમ કરે, ચેાગ ઉપધાન વડે, પ્રતિક્રમણ પચ્ચખાણ વગેરે આવશ્યક કરે કે, પાંચ પ્રકારનાં દાન આપે, યા ત માહે આડમ્બરથી અષ્ટ, સત્તર, એકવીસ કે એકસો આઠ પ્રકારી પૂજાએ રચાવે પણ તે મેક્ષે જશે નહીં. જેમ કેઇ માંદા માણુસ્ર કરી કરે નહિ ( પરહેજી પાળે નહું ) અને ખાંડ, ખટાશ, વર્જ્ય હેાય છતાં છાની રીતે છાય, પછી તેને પંચામૃત પરપટી, વસ’તમાલતી કે ગજવેલ ખવરાવે તે પણ લાભ થશે નહિ, તેવીજ રીતે તપ, ક્રિયા, દાન વગેરે રસાયણ છે, જો ગુણ તરફ મત્સરરૂપ અપથ્ય ભેજન લેવામાં આવે તે પછી શિવગમન રૂપ નિરેગીપણુ' આ જીવરૂપ વ્યાધિગ્રસ્ત પ્રાણીને પ્રાત્પ થતું નથી. એ પ્રમાણે દૃષ્ટાંત દ્રષ્ટાંતિક યેજના સમજવી.
?
ઘાર તપસ્યાના પરિણામે દેવલાકનાં સુખ મળે એ શા કામનુ ? આવશ્યક ક્રિયા કરીને પાછુ તેજ કૃત્ય તે ભાવે ફરી ફરી કરવાના વમલમાં ફરવું પડે તે શા કામનું ? દાન આપ્યા પછી પછું દાન લેવાને વારે આવે તે શા કામનું ? અલબત, ચાચા યાજ્ઞાસા જયંતી-એ સૂત્ર ખરેખરૂ છે, પણ ઉપર જણાવ્યુ છે તેમ મેાક્ષ જનાર અને મેક્ષ જવાની ઈચ્છા રાખ– નારની નજરમાં એ લાભ તદ્દન અલ્પ છે, તેથી નિષ્ફળ છે એમ કહીએ તો પણ ખેટું ગણાય નિહ. હું ચેતન ! તુ પર ગુણુ અસહિષ્ણુતા તજી દે અને તેમ કરી તારા કમરૂપ રેગેને દૂર કર. ( ઇતિ )
પ્રશ્ન ૪૭——તપશ્ચર્યાંના કરનારે ઉપરનીહકીકત ધ્યાનમાં નહિ રાખતાં કીર્તિ માટે તથા પેાતાની પ્રશંસા પારસી નિંદા અને મત્સર ભાવે વતી તપસ્યા કરનારને શું ફળ ?
ઉત્તર-ચઢાવા પનિયાચ, મસોમદતાંમુનૈઃ; અસંચત્રષિ, ગાત્માનું પાત ચTE: III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org