________________
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાળા-ભાગ ૮ મો.
ઉત્તર-તપ કેવા કરવા તે વિષે ધબિંદુ અધ્યાય ! મે પાને ૨૦૨ મે કહ્યું છે કે-શ્લોક-દાવો ”મય પરિતાપનીયો,મિરૈ - सैर्वहु विधैर्नच लालनीयः चित्तेन्द्रियानि न चरन्ति यथोत्यथेव, वस्यानियेन चतदाचरितं जिनानाम्.
૪૫૦
અર્થ :—પેાતાની શક્તિને અનુસારે અનશનાર્દિક તપનું આચરણુ કરવુ'તે વાત શાસ્ત્રમાં કહી છે કે, આ શરીરને કેવળ તપ વડે પરિતાપવાળુ જ થાય એમ પણ ન કરવુ' તથા મિષ્ટ એવા અનેક પ્રકારના રસ વડે લાલન પાલન પણ ન કરવું, ત્યારે શું કરવુ ? તેને કહે છે. ચિત્ત તથા ઇન્દ્રિયા જેણે કરીને ઉન્માર્ગે ન ચાલે અને જેણે કરીને વશ થાય, એવું જિન પરમાત્માએ તપ કરવાનું કહ્યું છે. (ઇતિ.)
પ્રશ્ન ૩૭-જ્ઞાની એને અજ્ઞાનીના તપમાં શે તફાવત ?
ઉત્તર પૂર્વ તપના ૩૫ પ્રકાર કહ્યા છે તેને સમાવેશ એ ભેદમાં થાય છે. એક જ્ઞાન તપ અને બીજો અજ્ઞાન તપ. અજ્ઞાન તપ તે સભ્યજ્ઞાન સમ્યગ્દર્શન વિના જે તપ કરવામાં આવે તે અજ્ઞાન તપ કહેવાય. તેવા ઉવવાઇ સૂત્રમાં ૪૩ પ્રકાર છે. તેની ગતિ જ્યાતિષ્ય દેવતી અને પરભવના આરાધક નહિ એમ સૂત્રમાં કહ્યુ` છે, એને પરમાર્થ એ છે કે સમ્યગજ્ઞાન દનના ગુણ વિના જે જે કરણી કરવામાં આવે તે આત્માને ઉત્તમ ફળ– દાયક થતી નથી, પરંતુ સંસાર ફળને વધારનાર છે. ઉત્તરાધ્યયનના ૯ મા અધ્યયનમાં ગાથા ૪૪ મીમાં કહ્યુ છે કે-માસે મામે૩ ના વાજે, યુસોળ तु भुजए; न सो सुक्खाय धम्मस्स, कलं अग्धर सोलसिं ॥
અર્થ :--કોઈ અજ્ઞાન માણસ માસ માસને પારણે કુશાગ્ર (દુલ્હની અણી) ઉપર રહે એટલે આહાર લે તેપણ તેના તપનુ ફળ શ્રી ભગવતે ભાખેલા શ્રુત ચારિત્ર રૂપ ધર્મની સેાળમી કળાએ સાળના ભાગના ફળને પણ પહેાંચે નહિં.
14
ચંદ્રમાની ૧૬ કળા છે. તે પૂર્ણિમાએ સોળ કળા ખુલ્લી હાય છે, અને પડવાથી અકકી કળા દબાતી જાય છે, અમાવાસ્યાને દિવસે ૧૫ કળા દખાય અને એક કળા ઉઘાડી રહે, તેપણુ અમાવાસ્યાનું ઘેર અંધારૂ કહેવાય છે; પર`તુ અહિંયાં તે અજ્ઞાનરૂપ તપ, જ્ઞાની પુરૂષના એક શ્વાસોચ્છ્વાસના તપના સેાળમે ભાગે પણ ન આવે. એટલે ઘણું કષ્ટ કરેલા તપ પણ જિન તીર્થંકર મહારાજે ફરમાયેલી આજ્ઞથી વિરૂદ્ધ તે આત્માને ફલદાયક
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org