________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો. ૪૪૯ ઉત્તર–કીર્તિ અર્થે અને માયા સહિત તપ કરવાની ભગવતની ચકખી મનાઈ છે તે સૂત્રથી જાણવામાં આવી ગયું છે. તેમજ
દિગમ્બર મતને ગ્રંથ” જૈન ગ્રંથ રત્નાકર રન તીસર સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા (અથધર્માનું પ્રેક્ષા) પાને ૧૮૦મે કહ્યું છે કે
__यः पुनः कीर्तिनिमित्तं, माययामिष्टभिक्षालाभार्थ अल्पं भुते भोज्यं तस्य, तपः निष्फलं द्वितीयं.
ભાવાર્થ—જે મુનિ કીર્તિકે નિમિત્ત તથા માયા કપટ કરી તથા મિષ્ટ ભજન કે લાભ કે અર્થે અ૫ ભજન કરે છે તપક નામ કહે છે કે તૈ દુસરા અવદર્ય તપ નિષ્ણવ છે.
ભાવાર્થ –ઐસા વિચારે અલ્પ ભજન કીયેટૂ મેરી કીતિ હયગી તથા કપટ કરી લેકફ઼ ભુલાવા દે કછુ પ્રયજન સાધનેકે નિમિત્ત તથા યહ વિચાર જો છેડા ભેજન કિયે ભેજન મિષ્ટરસ સહિત મિલૈગા એસે અભિપ્રાય તે ઉદર તપ કરે તૌ તકે નિષ્ફળ હૈ. યહ તપ નહિ પાખંડ હૈ ઈતિ.
પ્રશ્ન ૩૩–કળિકાળના તપસ્વીનું સ્વરૂપ કેવું હોય?
ઉત્તર–મોક્ષમાર્ગ પ્રકાશ-દિગમ્બરી પંડિત ટોડરમલજી કૃત ઔર ગુણભદ્રાચાર્ય કત આત્માનુશાસન વિશે પાને ૨૮૧ મે ઐસા કહા હૈ. વ ઠ્ઠ તપસ્વિન એ કળીકાળને વિષે તપસ્વી ઈધર ઉધર ભયવાન હોકર ફરતે હૈ તિસે તેને તપ કણરૂપ હૈ,
પ્રશ્ન ૩૪–તપસ્વીના તપના લુંટારા કેણ છે?
ઉત્તર–તપના લુંટારા માટે ઉપર કહેલા ગ્રંથમાં કહ્યું છે કે – वरंगाईस्थमेवाघ, तपसोभाविजन्मनः; स्वस्त्रीकटाक्षलुण्टा, कलप्तवैરાજwવાદ એમાં એમ જણાવે છે કે-એ તપ કરતાં ગૃહસ્થપણું ભલું છે; કેમકે જે તપના પ્રભાવથી સ્વયેનાં ટોળા મળે, અને તેના કટાક્ષરૂપ લુંટારાથી વૈરાગ્ય રૂપ સંપદા લુંટાઈ જાય છે. એને પરમાર્થ એ છે કે-તપ કોઇ ન જાણે તેમ કર ઉત્તમ છે. એમ જૈન ધર્મને સિદ્ધાંત છે.
પ્રશ્ન ૩૫–ખરે તપ કર્યો કહેવાય છે?
ઉત્તર–ઉપર કહેલા ગ્રંથના પાને ૩૫૧ માં કહ્યું છે કેસુરજનિષતા એટલે ઈચ્છાને નિરોધ કરે અર્થાત ત્યાગ કરે તેજ તપ કહેવાય છે.
પ્રશ્ન ૩૬-શાસ્ત્રમાં તપ કે કરવા કહ્યો છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org