________________
1.4
પ્રશ્ન ૨૩——અગીયારમે ગુણકાણેથી પડી કોઇ પહેલે ગુણઠાણે જાય તેને ક્ષય થયેલી પ્રકૃતિના ઉદય કેવી રીતે થાય ?
ઉત્તર-અઢાવીશ પ્રકૃતિને ઉપશમાવેલ પડે તે તેને પહેલે ગુડાણે જવાવાળાને પ્રકૃતિના ઉદય થાય. પણ લાયક સમકિતવાળા ચાથાથી નીચે પડે નહિ. મરે તેપણ ચેાથા ગુણઠાણે તે રહેજ એટલે પડે તેા ચેાથા કે આઠમા ગુઠાણું અટકે. અથવા આડમેથી ક્ષપક શ્રેણીએ ચડવુ' હેય તે પણ ચડે.
પ્રશ્ન ૨૪ ---અગ્યારમે ગુણહાણે સાત પ્રકૃતિને ક્ષય અને ૨૧ પ્રકૃતિને ઉપશમ કહીએ તે યેાપશમ સમિતિ કરે અને અગ્યારમું તા ઉપશમ ગુણઠાણું કહેવાય છે માટે શુ' સમજવું ?
ઉત્તર—અગ્યારમુ ગુણુઠાણું કહેવામાં આવે છે તે વિશેષે કરીને તે ચારિત્રાવરણીયની પ્રકૃતિના ઉપશમ હેાવાથી કહેવાય છે. દર્શનાવરણીયની પ્રકૃતિના તા ક્ષય હોય અથવા ઉપશમ હાય, બેમાંથી એક હાય, એટલે વખતે ાયક સમિતિ હાય અથવા વખતે ઉપશમ સમિત હોય. પણ ક્ષયાપશમ સમક્તિ તેા નજ હોય. કનીરામજી મહારાજના પ્રશ્નોત્તરમાં કહ્યું છે કેક્ષાયક સમિતમાં ગુઠાણા ૧૧ છે પહેલા ત્રણ નહિ. એ લેખે ૧૧ મે ગુણુઠાણે ક્ષાયક સકિત હોય ખરૂ . અને ઉપશમ સમિકત પણ હોય પણ ક્ષયે પશમ સમિકત તે નજ હોય.
પ્રશ્ન ૨૫—ક્ષાયક સમકિતી ઉપશમશ્રેણીયે ચડ્યો કે અગ્યારમે ગુણઠાણે જઈ કાળ કરે કે નહીં ?
ઉત્તર-અગ્યારમે ગુણઠાણે ઘણા વિકલ્પ થાય છે. પેલા વિકલ્પે અગ્યારમુ ગુણઠાણું ઉપશાંત મેહનું છે તે મેહનીય કની ૨૮ પ્રકૃતિને ઉપશમાવે ત્યારે ૧૧ મે ગુડાણે આવે ને કાળ કરે ત્યારે પણ ઉપશમ ભાવે કાળ કરે ત્યારે તેને ઉપશમ સમિતિ હૈ ય. પર`તુ બીજે વિકલ્પે—ક્ષાયક સમકિતની ઉપશમ શ્રેણીએ ચડયો થકો ૧૧ મે ગુણઠાણે જઇ પાછો પડે તે તે ૧૦ માંથી ૯ મે આવી ૮ મેથી ક્ષપક શ્રેણીએ ચડે તે ૯–૧૦ મે થઈ ૧૨ મે.ગુણઠાણે જાય. ત્રીજે વિકલ્પે-૮ માથી પડે તે ચેાથે અટકે ચેયે વિકલ્પે−૧૧ મે ગુણઠાણે ક્ષાયક સમકિતમાં મરે તે ઉપજે, તે ત્રીજો ભવ એલધે નહી. સાખ ઉત. ૨૯ મા
સર્વાર્થ સિદ્ધમાં
અ. ની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org