________________
૧૪
ઉત્તર-દાખલા તે ઉત્તરાધ્યયનમાં ૨૯ મા અધ્યાયનના કહ્યો છે તે અને વિશેષ વિચાર કરતાં કાપિ ક્ષયાપશમ તથા ઉપશમ સમકિત આશ્રી ૩ ભવ માનીયે તેા પણ તે મળે નહિ. કેમકે તેને માટે તે ઉત્કૃષ્ટો દેણા અ પુગળના કાળ કહ્યો છે. એટલે ઉપશમ સમિતિ તથા યાપશે. સમકિતવાળા અર્થ પુગળ ઉલ`ધે નહિ એમ સૂત્રથી જણાય છે. કેમકે તે સમકિતથી પડવાના સભવ છે. કદાપિ તે સમિત ટકી રહે તા ૧૫ ભવમાં મેાક્ષની પ્રાપ્તિ ( ક્ષયે પશમવાળાને ) કહી છે. સાખ વિષાક સૂત્રની સુબાહુ કુમારના ભવની. અને ઉપશમ આશ્રીત્રણ ભવ કહીયે તા ૧૧ મે ગુણઠાણે ક્ષાયક સમકિત નહિં માનવાવાળાને વાંધા આવશે, કારણ કે ઉત્તરાધ્યયનમાં છ સાત પ્રકૃતિના ક્ષય થયા કહ્યો છે. માટે ૧૧ મે ગુણહાણે ૨૮ પ્રકૃતિના ઉપશાંતને લઇને કાળ આશ્રી ત્રણ ભવ માનવાને વાંધા આવે નિહ. પણ પડે તે છેવટ અર્ધ પુર્દાળના ભસે રહે. માટે ૨૯ મા અધ્યયનમાં કહેલ ત્રીજો ભવ ઉલંધે નહિ તે ક્ષાયક સમિતિ માટેજ હેરે છે. અને ટીકાકાર પણ મૂળ પાનેજ લઇને કહે છે.
તેમજ ભગવતીજી તક ૮ મે-ઉદ્દેશે ૧૦ મે- નની જધન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટી આરાધના કહી છે તેમાં ઉત્કૃષ્ટી આરાધનાવાળાને એક ભવ, તથા એ ભવ કહ્યા છે. અને કલ્પ ( દેવલોક ) ની ગતિ પણ કહી છે. એ આશ્રી ક્ષાયક સમકિતવાળા કાંતા તેજ ભવે મેક્ષ જાય અને દેવલાક જાય તા બીજો ભવ મનુષ્યના કરી માક્ષ જાય એટલે મનુષ્ય ને દેવતાના મળી ત્રીજો ભવ લઘે નહિ એમ ક્ષાયક સમકિત આશ્રી કહેલ છે. એટલે કલ્પ દેવલાકમાં જાવાવાળા ચોથા પાંચમાં ગુણુઠાણા આશ્રી અને તેની સાથે ઉત્કૃષ્ટી ચારિત્રની આરાધના કરી હોય તેા કાં ત। તેજ ભવે મેક્ષ જાય. તથા કલ્પ તથા કલ્પાતીતમાં પણ જાય છેવટે ત્રીજો ભવ તા ઉલંઘેજ નહી.
પ્રશ્ન ૨૨.--અગીઆરમે ગુણહાણે ક્ષાયક સકિત લાખે કે નહિ ? અને લાભે તે કેવી રીતે ?
ઉત્તર—મેહનીય એ પ્રકારની છે. એક દન મેહનીય અને બીજી ચારિત્ર મોહનીય એ એની મળી અઠાવીશ પ્રકૃતિ છે તે માંહેલી ૭ પ્રકૃતિને ક્ષય કરી બાકીની પ્રકૃતિને ઉપશમ કરી અગીઆરને ગુણહાણે ય. એટલે સમકિતને આવરણ કરનારી પ્રકૃતિનો ક્ષય કર્યાં પછી ચારિત્રને આવરણ કરતારી પ્રકૃતિને ઉપશમાવી ઉપશમ શ્રેણીએ ચડી અગ્યારમે ગુણડાણે જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org