________________
આ ઉપરના પાઠથી એથે ગુણઠાણે ક્ષાયક સમકિત સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૨૦–ાથે ગુણઠાણે લાયક સમકિત માનીએ તે તેજ ભવે મોક્ષ કેમ જાય?
ઉત્તર–તેજ ભવે મોક્ષ જવાવાળા જીવને ચોથે ગુણઠાણે ક્ષાયક સમકિત પ્રગટ થયું હોય, ને ચોથેથી છઠે સાતમે ને આઠમે ગુણઠાણે ક્ષાયક ભાવે ચડતા ચારિત્રવરણીયની પ્રકૃતિને ખપાવતા ક્ષેપક શ્રેણીએ ચડી ૯ મે ૧૦ મે ગુણઠાણે થઈ ૧૨ મે ગુણઠાણે મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિને ક્ષય કરી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય કમને સાથે ક્ષય કરી અર્થાત્ ૪ ઘનઘાતી કર્મને ક્ષય કરી કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ કરી ૧૩ મે ગુણઠાણે પ્રવર અને છેવટે ૧૪ મે ગુણઠાણે બાકીનજ કર્મ (વેદની આઉખું નામ ને ગેત્ર) ને ક્ષય કરી મોક્ષગતિને પામે. તે તેણેજ ભવગહણ સિઝઈ કહેવાય. તેના બે વર્ગ છે ૧ એક વલિંગી પ્રવર્તન ચારિત્રવંત. અને બીજા ભ વ ચારિત્રવાળા ગૃહલિંગી સાથે ગુણઠાણે લાયક સમકિત ક્ષાયક ભાવ પ્રગટ કરી ચડેતે ગુણઠાણે પરિણામની ધારાએ પ્રકૃતિઓને ક્ષય કરી કેવળ જ્ઞાન પ્રગટ કરે. ભરત મહારાજાની પેરે. અને તેમજ મરૂ દેવા ભગવતીના ન્યાયે તાત્કાલિક મોક્ષ ફળને પણ મેળવે.
અને થે ગુણઠણે લાયક સમકિતી કાળ કરે તે ત્રીજે ભવે અવશ્ય મેક્ષ જાય.
આ પાઠના અર્થ માં કોઈ કોઈ તાણી ખેંચીને પશમ સમિતિ તથા ઉપશમ સમકિતને અર્થ કરે છે તે પોતાની શ્રદ્ધાનાં ખેંચાણને લઈને જણાય છે પણ મૂળ પાડમાં તે ક્ષાયક સમકિત ખુઠ્ઠી રીતે સમજાય છે. અને ટીકાકાર પણ એમ જ કહે છે કે –
सम्यत्तवस्य निर्मलया विशुद्धया तृतीयं पुनर्भव ग्रहणं नातिक्रामति इत्यनेन शुद्ध क्षायक सम्यक्त्वान् भव त्रय मध्ये मोक्ष वयत्येव ।
એ ચેથા ગુણઠાણ આશ્રી કહેલ છે. મૂળ પાઠમાં પણ અનંતાનુબંધીની ચોકડી અને મિથ્યાત્વ મોહનીય તથા સમકિત મેહનીય ( મિશ્ર મિહનીય બેના અંતરભેદમાં લેવી.) એ પ્રકૃતિઓનાજ ક્ષયને અધિકાર છે. તેથી જેથી ગુણઠાણે ક્ષાયક સમકિત પ્રાપ્ત થાય એમ સૂત્ર પાઠ સૂચવે છે.
પ્રશ્ન ૨૧.—કેટલાક ઉપશમ તથા ક્ષયોપશમ સમકિત આશ્રી ત્રણ ભવ કરવાનું કહે છે તે લાયક સમકિત ત્રણ ભવ કરે એ કઈ દાખલે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org