________________
૪૪
શ્રી પ્રનેત્તર મલ્હેનમાળા~~ભાગ ૮ મે.
પૂજા લાધાને હાનિ થાય છે. તે આમ ન થવું જોઇએ એમ કહી પોતાના ભક્તોને ઉશ્કેરે, જેમ અને તેમ આર ભને વધારો થાય તેવી પ્રેરણા કરે તે કીર્તિ તપ જાણવા.
આ ત્રણે પ્રકારને તપ આત્માને એકાંત હાનિકર્તા છે. માટે ભગવ ́ત મહાવીરદેવે દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનમાં તેવા પ્રકા૨ના તપ કરવાની ચોકખી મના કરી છે. માટે આત્મકલ્યાણ ઇચ્છક જનાએ આશા સહિત એટલે આશી તપ કરવા નહિ.
પ્રશ્ન ૨૭—તામસી તપ કેને કહેવા ?
ઉત્તર--તામસી તપસ્યાવાળાને આત્મજ્ઞાન હોતુ નથી, તેથી તેને આત્મા પ્રજવલિત રહ્યાં કરે, સદા કાળ દ્વેષથી ધખધખ્યા રહે. કેટલાકને દ્વેષ ઉઘાડા પડે, કેટલાકના દ્વેષ અભ્યન્તર રહે. કેટલાકનાં હૃદય કોઠ−ફળ જેવાં ઉપર કઠણ ને અંદર ખટાશવાળાં હોય છે. કેટલાકનાં હૃદય એર ફળ જેવા ઉપર કમળ ને અંદર ઠળીષ્મ જેવાં કઠણ હેાય છે. જ્યારે તેની ધારેલી મુરાદ પાર પડતી નથી ત્યારે એક તે ક્ષુધા વેદનીયના પરાભવથી અને ખીજુ ધારેલી મુરાદના અભાવથી દ્વેષાનલે પ્રજવલિત રહે. ને કપા નલે દુગ્ધ થયા થકા શ્રાપ પણ આપે છે. કેટલાક તેા મઢે મીઠું મીઠું એલે ને અંતઃકરણમાં દ્વેષ રાખે. કપટથી વિશ્વાસ ઉપજાવવા દેખાવમાં કોમળ વૃત્તિ ધારણ કરી અમૃતના ઢાંકણાં ને ઝેરના ઘડાની પેઠે બહાર સુકમળ ને અભ્યતર મલીન એમ કપટ ભાવથી પેાતાની કીર્તિના વધારે કરવા અનેક પ્રકારની તપશ્ચર્યા કરી લેાકેાને વશ કરવા ઠગ ખાજી માંડી કાર્ય સાધવા કોઇ ધારે તે તેવી તપશ્ચર્યા કરવાની ભગવંતની આજ્ઞા નથી.
પ્રશ્ન ૨૮—નિદાન તપ કેને કહેવામાં આવે છે ?
ઉત્તર—આ લાકના અથે, પર લેાકના અથૈ,કીર્તિના અર્થ એ ત્રણ પ્રકારના તપને વિષે ગર્ભિત વિચાર કરતાં તેને નિદાન તપ પણ કહી શાકય. કેમકે તપના ફળની ઇચ્છા કરે તેજ નિયણું કહેવાય છે. અને નિયાણું કરવું તે ત્રણ શલ્ય માંહેનુ એક શલ્ય છે. અરે! ઉપરોક્ત વૃત્તિથી તપશ્ચર્યાં કરનારા ત્રણે શલ્યના સેવન કરવાવાળા હોવાને લીધે કરેલા તપને નાશ કરી સંસાર ફળને વધારે છે. માટે તેવા પ્રકારનો તપ કરવાની ભગવંતની મના છે.
પ્રશ્ન ૨૯—પૂજાત્રાધાર્થે તપસ્યા કરવાથી શું ફૂલ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org