________________
શ્રી પ્રશ્નનાત્તર માહનમાળા—
—ભાગ ૮ મા.
૪૪૭
ઉત્તર-પૂજા શ્લાઘાથે તપસ્યા કરવાથી તેનુ ફળ મળતુ નથી. તે વાત નીચેના લાકથી સિદ્ધ થાય છે. સાંભળેા.
श्लोक
पूजालाभ प्रसिद्धयर्थ, तपस्तप्पे मयोऽल्पधिः शोषएवशरिरस्य, न तस्य तपसः फलम् ॥ १॥ विवेकेनविनायच्च तत्तपस्तनुतापकृत : अज्ञानकष्टमेवेदं, नभूरि फलदायकम् ॥२॥
•
અથ ઃ—જે અલ્પબુદ્ધિવાળા માણસ પૂજનિક થવાને અર્થે, લાભાથે અથવા પ્રસિદ્ધિ અર્થે તપશ્ચર્યાં કરે તે કેવળ શરીરનેજ સુકાવે છે પણ તેને તપશ્ચર્યાંનું ફળ મળતું નથી ૧ વિવેક વગર તપશ્ચર્યા કરવાથી માત્ર શરીરને તાપ ઉપજે છે, તે કેવળ અજ્ઞાનકજ છે; તેથી બહુ ફુલ પ્રાપ્ત થતું નથી ( અથાત્ સ'સારવૃદ્ધિ સિવાય ખીજું ફૂલ મળતુ નથી. )
પ્રશ્ન ૩૦—સૂત્રમાં શુદ્ધાશુદ્ધ તપ કેવા પ્રકારે કરવાથી કહ્યો છે ? ઉત્તર—સૂત્રમાં શુદ્ધાશુદ્ધ તપ જે પ્રકારે કહ્યો છે તે સાંભળેા. સૂયગડાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૧ લે અધ્યયન ૮ મે ગાથા ૨૪ મી તેમાં કહ્યુ' છે કેतेसिपि तवो असुद्धो, निक्खता जे महाकुला;
जने वने वियाणंति, नसिलोगं पवज्जए ||२४||
અ`:—તે તેનુ' તપ જે અનશનાદિક તે પણ અશુદ્ધ જાણવુ', તે કોનું તપ અશુદ્ધ જાણવુ' ? તા કે નિ॰ જે મોટા કુળના તે થકી નીકળીને ચારિત્રિયા કર્દિ થયા છતાં પણ ન॰ જે મુનીશ્વર પૂજા સત્કારાથે તેના તપ પણ નિષ્ફલ માટે અશુદ્ધ જાણવા. અને જે તપ કરતાં અનેરા ગૃહસ્થાકિ જાણે નહિ. મૈં જે તપમાં પોતાની શ્લાધા પ્રશ'સા ન ખાલે તે તપઆત્માને હિતેચ્છુ જાણવા.
ન
અહિંયાં તા ભગવતે ચાખ્યુ' કહ્યું છે કે--મુનિએએ જે તપ કરવા તે કોઈ ન જાણે તેવી રીતે ( ગુપ્તપણે ) તપ કરવા; પેાતાને તપ કોઈને જણાવવાની જરૂર નથી. કદી મોટા કુળના ઉત્પન્ન થયેલા છતી ઋદ્ધિએ મુકીને ચારિત્ર ધર્મ અગીકાર કરી મોટા મુનીશ્વર થયેલા એવાઆ પણ જો પૂજા સત્કાર શ્લાધા પ્રશ ́સા ( કીર્ત્તિ ) ને અર્થે તપશ્ર્વયા કરે એટલે દુનિયા જાણે તેવી રીતે ૧પ કરે, તેને તપ અશુદ્ધ અને નિષ્ફલ કહ્યો છે. તો પછી માત્ર ઉદરપૂર્ણાને માટે સાધુ બનેલા એવા પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org