________________
શ્રી પશ્નોત્તર મેાહનમાળા-ભાગ ૮ મા.
૪૪૫
ભક્તિ ) કરે. તેના સહચારી લોકો પણ એમ કહે કે તમે આ તપસ્ત્રીજી મહારાજની આસ્તા રાખશેા તે તમારૂં ધાર્યું કા સિદ્ધ થશે. ખુદ પાતે પણ ખેલે કે તમારે ચિંતા કરવી નહિ. આસ્થા રાખો બધું સારૂ થશે. એમ કહી જ્યેાતિષ્ય નિમિત્તાદિક વિદ્યા પ્રકાશે અથવા દોરા ધાગા ચીઠ્ઠી પત્રી કરે, પેાતાની માનતા મનાવે વગેરે ભ્રમણાઓમાં નાંખેલા ખાળ જીવાને પેાતાને આધીન કરવા તથા પેાતાના રાગ વધારવા ઘરેઘર ફે, ગમતાં વચના કહે, દૈવયેાગે સામાના પુણ્ય ચેગથી ધારેલું કાર્ય થાય તે, મેલડીની પેઠે પેાતાનુ પરાક્રમ ઠસાવે. એવા આશાલુબ્ધ ભક્તજનાને દ્વેષની પરિણુ - તિમાં જોડી પોતાના પક્ષની જમાવટ કરે. મજબૂતી કરે. અને પેાતાના માનેલા વિરોધીઓના શત્રુ બનાવી કલેશમાં ઉતારી અંદરઅંદર ખટપટ જગાવી ઘણા અંધ શ્રદ્ધાળુ ભકતોને મેટી પીડામાં નાખી પોતાની આજીવિકા ચલાવી ભવ પૂરો કરે. એવા નિર્દય પરિણામી ( તપના આશય નહિ સમજનારા ) જીવના તપ તે આસુરી ભાવના તપ સમજવે.
પ્રશ્ન ૨૬—આશીતપ કેાને કહેવામાં આવે છે ?
ઉત્તર—આશીતપના ત્રણ પ્રકાર છે. એટલે આશા રહિત તપ કરે તે કોઇ આલાકને અર્થે, કોઇ પરલોકને અર્થે, કોઈ કીર્તિ આદિ મેળવવાને અર્થે, કોઇ ધનની ઇચ્છાએ તે કઇ ખાવાની ઇચ્છાએ. કોઈ પુત્રાદિકની ઇચ્છાએ તેા કોઈ શારીરિક માનસિક દુઃખ ટાળવાની ઇચ્છાએ તપશ્ચર્યા કરે. તપસ્યા કરતાં એમ ચિતવે જે મારા તપ જપનું ફળ હાય તે હું મેટ રાજા થાઉ, શેઠ સાહુકાર થા, યા લબ્ધિ પ્રમુખ ઋદ્ધિને પામું. તેને આલેક અથી તપ કહ્યો છે.
બીજો પરલાક અથી તપ-તે ઇંદ્રાદિક મહર્ષિંક દેવ પ્રમુખની ગતિની વાંચ્છા કરે તે.
ત્રીજો કીર્તિતપ-તે પાતની કીર્તિ, માન, માહાત્મ્ય, મરતા, જશ, શાભા મહિમા વધારવાને માટે તથા પેાતાની પ્રખ્યાતિ અર્થે તેમજ જગતને પેાતાના વચનમાં પ્રવર્તાવવાને માટે તેમજ દેશી પરદેશી માણસાના મેળાવડા કરવા માટે તપસ્યા કરે. હુાણી, પ્રભાવના, પારણા, અતરવારણા, જમણુ પ્રમુખ ધામધુમમાં થતી છયે કાયના આર્ભરૂપ ક્રિયા દેખી પોતે હુ પામે તેમાં પેાતાના જોગ જોડે, તેમાંજ તલાલીન રહે ને પેાતાના તપનું કૃતા. માને. કદાચ તેમાં કાંઇ એછપ યા ાનેિ જેવું થાય તે પેાતાના આત્મા ખેદાકુલ થાય અને એમ માને કે આ મારી કીર્તિને મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org