________________
૪૪૪
શ્રી પ્ર ત્તર મેહનમાળા–ભાગ ૮ મે. ગશાળે ભગવંત મહાવીર ઉપર તેજુલેશ્યા મુકી ભગવંતને કહ્યું કે હે કાશવા! આ વખતે તું મુઓ નહિ, પણ મારી તેજુલેશ્યાના પ્રભાવે. આજથી છ મહીને રીબાઈ રીબાઈને છદ્મસ્થપણે મરીશ જેમ ગેલે ભગવંતના બે સાધુને બાળ્યા, અને ભગવત ઉપર તેજુલેશ્ય મુકી વગેરે બધું પિતાની તેજુલેશ્યાનું પરાક્રમ માન્યું છે તેમ વૈતાળી તપવાળ પણ પિતાનું પરાક્રમ માને છે.
પ્રશ્ન ૨૫–આસુરી ભાવના તપ તે શું ?
ઉત્તર–આસુરી ભાવના તપ-આ તપ માટે દિગમ્બર મતને લગવતી આરાધના ગ્રંથ તેના પાને ૭૭ મે કહ્યું છે કે--વજુવાધિદ, संसततवो णिमित्त पडिसेवो;णिविवणिराणु तावी,आसुरीअंभावणं कुणदि।८८
અર્થ–બંધ્યા હૈ અન્યભવ પર્યત ગમન કરનેવાલા રોષ જાને એસા બહરિ કલહ કરી સહિત હૈ તપ જાકે અસા, બહરિ નિમિત્તજ્ઞાન કરી ભેજન વસતિકાદિ જીવિકા કરનેવાલા ઐસા, બહુરી દયા રહિત નિર્દયી અસા, બહુરી અતિ આતાપકા કરનેવાલા એસા, જે પુરૂષ સે આસુરી ભાવના (૫) કરે હૈ.
ભાવાર્થ–જાકે પૈર દઢ હોય, અર કલહ સહિત તપ હોય, અર તિષાદિક નિમિત્ત વિદ્યા કરી જીવિકા કરનેવાલા હોય, નિર્દયી હોય, પરજીવાકે પીડા કરનેવાલા હોય તાકે આસુરી ભાવના (૫) હેય હૈ ઇતિ.
જે કઈ તપસ્વી એવું નામ ધરાવી પોતાના તપના બળથી દરેક ઠેકાણે દરેક ગામમાં, દરેક નાત જાતમાં, દરેક કુટુંબમાં, દરેક ગચ્છમાં, દરેક સમાજમાં, દરેક ઘરમાં કલેશ જગાવે, કુસંપ કરે, તડાં પાડે, ફાંટા પડે, અંદર અંદર વૈર વધારે, પિતે વૈરભાવમાં વર્તે, બીજા માણસેપર દઢ વૈર રાખે, અહર્નિશ મલીન પરિણામે વતે જે ક્યારે સામાનું બુરું કરી નાખું. પિતે કલેશ કરે બીજા માણસને કલેશમાં જેડે, રાત દિવસ કલેશમાંજ આત્મા ધખધખે રહે, પિતાની મુરાદ પાદ ન પડે ત્યારે પિતાનું ધાર્યું કરવા માટે બીજા માણસને આડુંઅવળું સમજાવવા કષાય અગ્નિએ પ્રજવલિત થયેલે આત્મા શરીરે કંપાયમાન થ સાચી ખોટી વાત કરી ભક્તજનેને બ્રમિત બનાવી અન્યને સાથે ગાઢે વૈર બાંધે, બંધાવે એ કલેશ સહિત તપ કરે.
આશાલુબ્ધ છ પુત્રની, ધનની, યા શરીર આરોગ્ય વગેરેની આશાએ તેને ભેટો તપસ્વી માની ઈચ્છા ફળીભૂત થવા ઉપસિન (સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org