________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળી–ભાગ ૮ મો. ૪૧ અર્થ –અત્યંતર તપના છ ભેદ. (1) પ્રાયશ્ચિત-ગુરૂ સમીપે પાપને આવવાં તે, (૨) વિનય-ગુરૂને આવતા જોઈને ઉભા થવું, હાથ જોડવા, તેમને આસન આપવું, તેમના ઉપર ભક્તિભાવ રાખવે અને ગુરૂના આદેશ પ્રમાણે વર્તવું, તે વિનય અત્યંતર તપ કહેવાય છે. (૩) વૈયાવૃત્ય એટલે આચાર્યાદિની આહારાદિ દશ વિધે સેવા કરવી તે. (૪) સ્વાધ્યાય-પાંચ પ્રકારે સૂત્રની સજઝાય કરવી તે. (૫) ધ્યાન એટલે આત–રેદ્રધ્યાન વજીને દ્રઢ ચિત્તથી ધર્મધ્યાન એને શુકલધ્યાન ધરવું તે. (૬) ઉત્સર્ગ એટલે કાયેત્સર્ગ અથવા કાઉસગ-શયને આસને અને અભ્યસ્યાને (એટલે સૂતાં, બેસતાં, ઉઠતાં, જે સાધુ કાયાને વ્યાપાર (હાલવું ચાલવું) ન કરે તે છઠ્ઠા પ્રકારને કાયેત્સર્ગ–અત્યંતર તપ કહેવાય—
પ્રશ્ન ૧૭....ઉપર કહેલા પ્રકારના તપથી શું ફળ પ્રાપ્ત થાય છે?
ઉત્તર–વં તવંતવિ, નેસમાચાંg, a faiણશ્વ , विप्पमुच्चइ पंडिए ३७.
અર્થજે મુનિ બન્ને પ્રકારના એટલે બાહ્ય અને અત્યંતર તપ રૂડી રીતે આચરે તે ચતુર્ગતિ ભવભ્રમણમાંથી સંસારમાંથી) શીધ્રપણે મુક્ત થાય છે.
અહિંયાં જિનેત બાર પ્રકારને ત૫ (છ બાહા અને છ અત્યંતર તપ) ભગવંતે મુક્તિના ફળને હેતે કહેલ છે. તે તે ફળદાયક કયારે થાય કે સમ્યજ્ઞાન, સમ્યગદર્શન સહિત પ્રાણીવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન પરિગ્રહ અને રાત્રિભૂજનથી વિરક્ત હોય; પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (આઠ પ્રવચન)ને આરાધક હોય, કષાય સહિત, જીતેંદ્રિય, ગર્વ રહિત, નિઃશલ્ય, માયા (કપટ) અને નિયાણા રહિત હોય તે તપ મેક્ષ ગતિના નિર્જરાના ફળને આપે છે.
પ્રશ્ન ૧૮-જ્ઞાની અને અજ્ઞાનીના તપમાં તફાવત?
ઉત્તર—“દિગમ્બર મતના” “સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા.” જૈન ગ્રંથ રાકરમ્ય. રત ૩ તીસરા વીર સંવત્ ૨૪૩૦ ઈસ્વીસન ૧૯૦૬ પ્રથમવૃત્તિ પને ૪૦ મે કહ્યું છે કે-(જ્ઞાનીની તપસ્યા કેવા પ્રકારની હોય તે જણાવે છે) ગાથા... द्वादशविधेन तपसा, निदानरहितस्य निर्जरा भवति, वैराग्यભાવનાતા, નિરદાર વાનના રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org