________________
૪૩૭
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા-ભાગ ૮ મે. રહિત, અને નિઃશલ્ય (શલ્ય નિદાન-મિથ્યાત્વ અથવા માયા રહિત થવાથી જીવ અનાશ્રવ (આશ્રવ રહિત) બને છે. (૩)
નવાં કર્મ આવતાં અટકાવવાને ભગવંત મહાવીરે ઉપરને પ્રયોગ બતાવ્યું. આ પ્રયોગ એ છે કે જેનું હંમેશાં સેવન કરવાથી નવાં કર્મને લેપ લાગતું નથી. આનું નામ સંયમ કહેવાય છે.
પ્રશ્ન ૧૨–સંયમને અર્થ શું ?
ઉત્તર–સ અને યમ એટલે સમ્યક પ્રકારે આત્માને યમ નામ નિયમમાં રાખે તેનું નામ સંયમ કહેવાય છે. ઉપર કહેલા સંયમને ગુણે વડે નવાં કર્મ આવતાં અટકે છે. અર્થાત્ નવાં પાપકર્મોને અટકાવવાનું સાધન સંયમજ છે અને ઉપરની બે ગાથામાં કહેલા ગુણેને સમાવેશ સંયમ શબ્દમાં જ થાય છે.
પ્રશ્ન ૧૩–નવાં આવતાં પાપકર્મોને અટકાવવાનું સાધન તે બરાબર બતાવ્યું. પણ પૂર્વે રાગદ્વેષે કરીને ઉપાર્જેલાં કમેં જે તરથાળે (શિલિકે) રહેલાં છે તેને કેવી રીતે નાશ થાય ?
ઉત્તર–ઉત્તરાધ્યયનના ૩૦ મા અધ્યયનમાં પહેલી જ ગાથામાં પ્રથમ એજ જણાવ્યું છે કે-નાડ પાવમ. ITો સમકનાં; હવે तवसा भिक्खु तमेगग्गमणो मुणं !
અર્થ –ાગ કરીને ઉપાજેલા પાપકર્મને, સાધુ તપ વડે ક્ષય કરે છે તે એકામ મને સાંભળે. (૧)
હવે કેવી રીતે તપ વડે કર્મને ક્ષય કરે છે તે જણાવવાને માટે છાંત સહિત સિદ્ધાંત બે ગાથાથી જણાવે છે. તે એ રીતે કે-ના માતા गस्स, संनिरुद्धे जलागमे,उस्सिचणाए तवणाए. कम्मेणसोसणाभवे.॥५।। एवं तुसं जयस्सावी, पावकम्मं निरासवे,भवकोडी संचियंकम्म, तवसा निज्जरिज्जइ ।६।
અર્થ—જેમ કોઈ મેટા તળાવને પાણી આવવાને માર્ગ રૂધી શખવાથી એટલે નવા પાણી આવવાને કામ જે ગરનાલાદિક બંધ કરવાથી તથા તે તળાવમાં રહેલા પાણીને અરહટ્ટાદિકે, ઉલેચવાથી તથા સૂર્યના તાપે કરીને અનુક્રમે જેવી રીતે પાણી સંસાઈ જાય છે. તેવી જ રીતે જે સાધુ પૂર્વોક્ત પ્રકારે પાપકર્મને આવવાને માર્ગ રૂંધે છે તે કેટી ભવમાં તેને લાગેલાં (સંચેલાં) કર્મને તપ વડે કરીને ક્ષય કરી શકે છે. (પ-૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org