________________
શ્રી પ્રશ્નનાત્તર માનમાળા—ભાગ ૮ મે.
તા જળ ઉપરજ રહે. તેમ આત્મા આત્મભાવે તા મેાક્ષજ જાય એ અથ સાચા છે. એમ સ્થિવરજીએ કહ્યુ.
પ્રશ્ન ૯-ધર્મદેવના પૂર્વ સજમ અને પૂર્વ તપ તે આત્મભાવના નથી એવુ' કેમ કહેવાય ? આત્માના ભાવ વિના સજમ તપનું સેવન થઈ શકતુ નથી. આત્માને ભાવ મળે ત્યારે તે બની શકે છે, માટે તે વાત તે 'ધ એસતી નથી.
૪૩૫
ઉત્તર-—એ વાત ખરી છે કે-સ'જમતપ આત્મભાવનાજ છે, પણ સરાગ આત્મભાવના નથી. તે તે ક અને પુદ્ગલના ઘરને છે, માટે સજમ અને તપની સાથે સરાગભાવ હાવાથી ભગવતે સરાગસ’જમ કહ્યો, તે વડે ક્ષપકશ્રેણીને શુકલધ્યાનનેા પાયે પ્રાપ્ત ન થવાથી બન્નેને દેવલેાકની ગતિ કહી, તે કર્મ અને પુદ્ગલના સંગને લઇનેજ કહેલ છે. જેમકે અનુત્તર વિમાનના દેવતાને ઉપશાંતમેાહી કહ્યા છે, પણ ક્ષીણમેહી તેા કહ્યા નથી. તેનુ' કારણ કે, ઉપશાંતપણે સેવેલા સજમતપ પણ સરાગ સંજમમાંજ ગણ્યા છે, કારણ કે સત્તામાં રહેલા છે માટે. તેટલાજ માટે પાછળના એ ખેલ જે કમ અને પુદ્ગલના સ`ગ જોડવા પડયે છે, તે આત્મભાવનાના નથી.
પ્રશ્ન ૧૦—અહિંયાં કેટલાક એવા અથ કરે છે કે, સ્થિવરજીએ એમ કહ્યું કે, એમ જે આ ચાર ખેલ દેવલેાકની ઉત્પત્તિના કહ્યા તે અમારા આત્મભાવની વક્તવ્યતા નથી, એટલે અમે અમારી બુદ્ધિએ કહેતા નથી અર્થાત્ તી કરના કહ્યા પ્રમાણે કહીએ છીએ. એમ ટખાકાર પણ અ કરી ગયા છે. અને તમે તો એથી બીજે અથ જણાવા છે તેનુ' શુ' કારણ ?
ઉત્તર-છદ્મસ્થને માટે કદી એ અથ લાગુ પાડવા હાય તે પડે ખરા, પણ તીર્થંકર મહારાજને માટે એ સવાલ કેવી રીતે લાગુ થાય ? તે જરા વિચાર કરવા જેવુ છે, કારણ કે તુંગીયા નગરીના શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનના સ્થિવરને પૂછેલા પ્રશ્નની વાત રાજગ્રહી નગરીમાં પ્રસાર થતાં ગૌતમ સ્વામીએ ગેચરી અર્થે કરતાં ત વાત સાંભળીને ભગવતની પાસે રજુ કરી તે સંબંધી ખુલાસો માગતાં ભગવ ત મહાવીર દેવે એમ કહ્યું છે કેअहं पुण गोयमा एवमाक्खामि भासेमि पणवेमि परुवेमि, पूव्यतवेणं देवादेवलो एस उववज्जंति, पूव्वसंजमेणं देवादेवलोपसु उववज्जंति, कम्मीयाए देवादेवलो उववज्जंति, संगियाए देवादेवलोएस उबયન્નતિ, પૂજ્જતવેળ. પૂëનમેળ. મ્બિયા, સંશોવાર, બનો તેવા देवलोपसु उववज्जति, सचेणं एसमहे, णो चेवणं आयभाववत्तवयाए ।
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org