________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૮ મો.
૪૩૩
ધ્યાનની રમણતામાં વિચરે ને સમય સમય તે ચાર અઘાતી કર્મને પાતળાં પાડતાં પાડતાં ચૌદમે ગુણઠાણે શુકલધ્યાનના ૨થે પાયે (ચોથે પગથીએ) ચડી વેદનીય, આઉખું, નામ ને ગોત્ર એ ચાર અઘાતી કર્મને સર્વથા ક્ષય કરી મોક્ષ ગતિને પ્રાપ્ત થાય.
પ્રશ્ન –શુકલધ્યાનમાં પડિવાઈ અપડિવાઈપણને ભેદ હોય ખરે ?
ઉત્તર–સાતમાં ગુણઠાણ સુધી ધર્મધ્યાનની પ્રવૃત્તિ રહી છે, તેના અનેક ભેદ છે. પરંતુ શુકલધ્યાનના માત્ર બેજ ભેદ છે. એક ઉપશમ શ્રેણીનું શુકલધ્યાન છે તેને પડવાનો સંભવ છે અને બીજું ક્ષપકશ્રેણીનું શુકલધ્યાન તે આડિવાઈજ હોય અર્થાત શુકલધ્યાનના પહેલે પાયે ક્ષકશ્રેણીએ ચડેલા જીવ અપડિવાઈજ હેય.
એટલે આઠમે ગુણઠાણેથી ક્ષપકશ્રેણીએ ચડેલે અભ્યન્તર તપના શુકલધ્યાનના પહેલા પાયેથી ઉત્તરોત્તર ચડતાં નવમે, દશમે, બારમે, તેરમે, ચૌદમે ગુણસ્થાનકે પહેચતાં સુધીમાં શુકલધ્યાનને બીજે, ત્રીજો અને થે પા એટલે ક્ષપકશ્રેણીના શુકલધ્યાનના ચારે પાયાને અભ્યત્તર તપને ધ્યાન માંહેલો જે ભેદ તે ઉત્તરત મેક્ષફળને જ આપવાવાળે છે. તેને એકજ ભેદ છે. તે પહેલાને બાર માંહેલે ગમે તે તપ હોય પણ તે ક્ષકશ્રેણીએ શુકલધ્યાનના પાયાને પ્રાપ્ત થયેલાને પણ ઉત્તર તપના અધિકારી થઈમેક્ષગતિનેજ પામે. તે સિવાયને તપ તે પૂર્વ તપ છે. દેવકની ગતિ આપનાર છે. ઈત્યર્થ –
પ્રશ્ન છ–ઘણી વખત પૂર્વસંજમ અને પૂર્વતૃપ વિષે વ્યાખ્યા સાંભળીએ છીએ. તેમાં તે કઈ કઈ નિશ્ચય ને વ્યવહારની વાત કરે છે. તેમજ કેઈ દ્રવ્ય અને ભાવથી સમજાવે છે. એટલે પૂર્વસંજમ અને પૂર્વ તપને કઈ વ્યવહાર સંજમ અને વ્યવહારતા કહે છે. તથા દ્રવ્યસંજમ અને દ્રવ્યતપ કહી સમજાવે છે. એટલે પૂર્વસંજમ અને તપને અર્થ વ્યવહારથી અથવા દ્રવ્યથી કહી દેવકની ગતિ જણાવે છે, અને નિશ્ચય તથા ભાવથી સંજમ તપવાળાને દેવગતિ હોય નહિ, મિક્ષગતિ હોય એમ કેટલાક અર્થ કરે છે તે લાગુ થાય કે કેમ ?
ઉત્તર–બન્નેનું સ્વરૂપ જાણવું જોઈએ. હવે પ્રથમ અહિંયાં વ્યવહાર અને નિશ્ચય ચારિત્રનું સ્વરૂપ જણાવે છે. ઉત્તરાધ્યયનને ૨૮ મા અધ્યયનની ૫ મી ગાથાની પર્યાય ૨૫ દ્વારની છે. તેમાં પાને ૩૦૫ મે કહ્યું છે કે –
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org