________________
४३२
શ્રી પ્રત્તર મહેનમાળા–ભાગ ૮ મે,
ઉત્તર-પૂર્વાં વેણું–-એટલે પૂર્વ તપ. અહિંયાં તપના બે ભેદ છે. પૂર્વ અને પર, અથવા પૂર્વ અને ઉત્તર ( પ્રધાન), અથવા પ્રથમને પછી–પહેલે ને બીજે- એમ બબ્બે ભેદ થાય છે. તથા સૂત્રમાં કહેલા બાહજ્ય તપ અને અત્યંતર તપ તેમાં બાહજ્ય તપ તે પૂર્વ તપ છે. તેથી ભાવનું ઘટવાપણું અને ઘણું કર્મની નિર્જરા થાય છે, પણ ગતિ તે દેવકની જ છે. (ધના અણગાર વત)
હવે અત્યંતર તપના બે ભેદ, પૂર્વ અને ઉત્તર તેમાં પ્રાયશ્ચિત ૧ વિનય ૨ વૈયાવચ્ચ ૩ સજઝાય છે અને કાર્યોત્સર્ગ છે એ પચે ભેદ પૂર્વ તપના છે, કોડેગમે ભવનાં સંચેલાં કર્મની નિર્જરા થાય છે પણ ગતિ તે દેવકની. (મેઘકુમાર અણગર વત) બે આંખોને આગાર રાખી પિતાનું શરીર સાધુને વિનય વૈયાવચ્ચ ખાતે ભગવંતની સમક્ષ અર્પણ કર્યું તે પણ ગતિ તે દેવકનીજ થઈ અને એક ધ્યાન ઉત્તર તપમાં, તેના પણ બે ભેદ. એક ધર્મધ્યાન એને બીજું શુકલધ્યાન. તેમાં ધર્મધ્યાન પૂર્વતપમાં એને શુકલધ્યાન ઉત્તર તપમાં. ધર્મધ્યાનથી ઘણાં કર્મની નિર્જર સાથે ગતિ દેવલેકની અને શુકલ ધ્યાનના પણ બે ભેદ, એક ઉપશમ શ્રેણીનું શુકલધ્યાન, અને બીજું ક્ષપક શ્રેણીનું શુકલધ્યાન. તેમાં:
આઠમે ગુણઠાણે શુકલધ્યાનને પહેલે પાયે પ્રગટે તે અગ્યારમાં ગુણઠાણા સુધીના ઉપશમ શ્રેણીએ ચડેલાની શુકલધ્યાનના પહેલા પાયાવાળાની ગતિ દેવલોકની હાય માટે ત્યાં સુધી પૂર્વ તપ ગણવે.
હવે આઠમે ગુણઠા (પ્રથમ સાત પ્રકૃતિને ક્ષય થયેલ હોય તે ૧૭ સત્તર પ્રકૃતિને ક્ષય કરી ૩ દર્શન મનીયની ને ૧૪ ચારિત્ર મહ– નીયની કષાયની પ્રકૃતિને ક્ષય કરી) ક્ષાયક ભાવ પ્રગટ કરી ષક શ્રેણ– એ ચડવા માટે શુકલધ્યાનને પહેવો પાયે (પહેલે પગથીએ) ચડી બકતની મેહનીયની પ્રકૃતિ નેખપાવતાં ખપાવતા ક્ષેપક શ્રેણીએ ચડતાં બારેમે ગુણઠાણે પહેલે સમય શુકલધ્યાનના બીજે પાયે (બીજે પગથીએ) મહનીય કર્મની ૨૮ અઠાવીશ પ્રકૃતિને ક્ષય કરે. ત્યાં અંતમુહૂર્તની સ્થિતિમાં ક્ષાયક ભાવે ક્ષપક શ્રેણીઓ ચડતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ચાર ધન ઘાતકર્મને ક્ષય કરી શુકલધ્યાનને ત્રીજે પાયે ( ત્રીજે પગથીએ) ૧૩ તેરમા ગુણઠાણાના પહેલે સમય કેવળ જ્ઞાન ને કેવળ દર્શન પ્રગટ કરે. તેરમાં ગુણઠાણાની જધન્ય સ્થિતિ અંતમુહર્તની ને ઉત્કૃષ્ટી દેશે ઉણી પૂર્વ કોડની સુધી અઘાતી કર્મને અપાવવા શુકલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org