________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા—ભાગ ૭ મિ. ૪૨૭ ઉત્તર–જીગલિયામાં વેદ બેજ છે, સ્ત્રી અને પુરૂષ. ત્રીજો નપુંસક વેદ જે કહ્યો તે તે સમૂરિસ્કમ મનુષ્ય આશ્રી કહ્યો છે.
પ્રશ્ન ૯૯–મનુષ્ય સંબંધી ત્રણે વેદને કામાગ્નિને વિષય કે હેય?
ઉત્તર–બાબુવાળા છાપેલા જીવાભિગમમાં પાને ૧૫૦ મે સ્ત્રીવેદને વિષય ગણિમાળvouતે કહેલ છે. તેને અર્થ ભાષ્યવાળાએ એવો કર્યો છે કે-લીંડી તથા અ.પો. છાણ તથા કાછની ધગધગતી અગ્નિ સમાન સ્ત્રીને કામાગ્નિ છે.
પુરૂષ વેદને વિષયવારા નાણમાજે પૂourQ. પાને ૧૭૬ મે
ભાષા–મનુષ્યને કામાગ્નિ દાવાનળની જવાળા સમાન કહ્યો છે. એટલે આરંભ કાળે તીવ્ર કામાગ્નિને દાહ હોય.
નપુંસદને વિષય–માતા સમાને પૂoor એટલે મેટા નગરને દાહ અગ્નિ સર ઘણા કાળ સુધી ધગધગતે રહે તેમ સઘળી અવસ્થાએ કામાગ્નિ માટે નહિ. પાને ૧૯૭છે.
મનુષ્યના કામાગ્નિથી સ્ત્રીને કામાગ્નિ વિશેષ તીવ્ર હોય છે, તેથી નપુંસકને કામાગ્નિ વિશેષાવિશેષ અને અતિતી કે જેને આખી જીંદગીમાં ઉપશાંત થવા સંભવ નહિ.
પ્રશ્ન ૧૦૦—તિર્યંચ, મનુષ્ય અને દેવ. એ ત્રણની પુરૂષ થકી સ્ત્રી કેટલા ગુણ સૂત્રમાં કહી છે ?
ઉત્તર–જીવાભિગમ સૂત્રમાં ત્રણ બેની બીજી પડિવૃત્તિમાં પૂરું થતાં મૂળપાઠમાં તથા ટીકામાં કહ્યું છે કે-તિર્યંચની સ્ત્રી તિર્યંચના પુરૂષ કરતાં ત્રણ ગુણી અને ત્રણરૂપે અધિક–એમ મનુષ્યની સ્ત્રી પુરૂષ કરતાં સતાવીશ ગુણી અને સતાવીશરૂપે અધિક–એમ દેવતાની સ્ત્રી દેવ પુરૂષ કરતાં બત્રીશ ગુણ ને બત્રીસરૂપે અધિક. એ પ્રમાણે છાપેલા બાબુવાળા જીવાભિગમ પાને ૨૨૪ મે કહેલ છે.
પ્રશ્ન ૧૦૧–ઉપર કહ્યા પ્રમાણે મનુષ્યનાં તે જોવામાં આવતું નથી એમ ઘણા લેકે આશંકા કરે છે તેનું કેમ?
ઉત્તર–ઉપરનું લખાણ આ એક ક્ષેત્રને માટે નથી. મનુષ્યને માટે તે અઢીદ્વીપ, કર્મભૂમિ, અકર્મભૂમિ અને તમામ મહાવિદેહની તમામ વિજયમાં વસનારાં મનુષ્યને માટેની એ ગણના કરી છે અને તિર્યંચને માટે અસંખ્યાતાદ્વીપ સમુદ્રમાં રહેલાની વ્યાખ્યા કરી છે. તેમજ દેવતાને માટે પરિગ્રહિત કરતાં અપરિગ્રહિત દેવાંગનાની સંખ્યા વિશેષ છે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org