________________
શ્રી પ્રકાર હનમાળા–ભાગ છે મે.
જ્ઞાની પુરૂષે જ્ઞને કરીને જેવું લેકનું સ્વરૂપ જાણ્યું તેવું પ્રકાણ્યું તેમાં કોઇ શંકા કરવા જેવું નથી.
પ્રશ્ન ૧૦૨–જીવાભિગમમાં ત્રીજી પડિવૃત્તિમાં-બાબુવાળા છાપેલા પાને ૩૧૩ મે, ગાથા ૧૦મીમાં કહ્યું છે કે-ને શાણુંged પંગોથી મારું ! આમાં શું જણાવે છે?
ઉત્તર નારકને ઉપપાત-ઉંચા ઉછળ ઉત્કૃષ્ટ પાંચ જજનને એ સાતમી નરકના નારકી આશ્રી અને પહેલી નરકે એક કોશ ઉંચા ઉછળે એમ જીવાભિગમના ભાષ્યમાં કહ્યું છે.
પ્રશ્ન ૧૦૩–નારકને સાતેને એક દંડક અને દશ ભવનપતિના દશ દંડક કહ્યા તેનું શું કારણ?
- ઉત્તર-દશે ભવનપતિમાં વચ્ચે નારકીના પ્રતર છે, માટે ભવનપતિના દંડક જુદા પાડવા પડ્યા.
પ્રશ્ન ૧૦૪–વાણુવ્યંતરનાં નગર કયાં છે ?
ઉત્તર–વાણુતરના નગર સમુદ્ર નીચે હોય નહિ, પરંતુ દ્વીપની નીચે હોય, અને તે લાખ જેજનથી વધારે ન હોય. તેના દાદરા જ્યાં નગર ત્યાં હોય.
પ્રશ્ન ૧૦૫–સૂત્રમાં સત્ય ભાષા કઈ કહી ?
ઉત્તર–નિરવદ્ય ભાષા બોલવી તે. સાખ સૂયગડાંગના ૬ઠ્ઠા અધ્યયનની. सच्चेसु या अणवज वयंति
પ્રશ્ન ૧૦૬--દુનિયામાં દુઃખ શાનું છે. ? ઉત્તર મારાપણાનું જ્યાં મારાપણું ત્યાંજ દુઃખ છે. પ્રશ્ન ૧૦૭–દાનમાં શ્રેષ્ઠ દાન કર્યું ?
ઉત્તર–અભયદાન. શાખ સૂયગડાંગના જ અધ્યયનની. તાળા મewયા.
પ્રશ્ન ૧૦૮-કામ મરણ કેવી રીતે બની શકે ?
ઉત્તર–જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપની આરાધનાથી તથા ત્રણ પ્રકારના સંથારાથી બની શકે છે.
ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી. તત શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “પ્રનત્તર મેહનમાળા” સાતમે ભાગ સમાપ્ત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org