________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા——ભાગ ૭ મા.
પ્રશ્ન ૫
વૈક્રિયમાંથી વૈક્રિય થાય કે કેમ ?
ઉત્તર—થાય. કેમકે અઢીદ્વીપમાં એક સમયે ૨૦ વીશ તીથ કરના જન્મ થાય એવુ' સૂત્રમાં કહ્યું છે. તે તેના મહાત્સવ કરવા શકેંદ્ર આવે તે એક ઠેકાણે મૂળરૂપે જાય અને ૧૯ ઓગણીશ ઠેકાણે વેક્રિય રૂપ જાય તે અને ભગવંતને ગૃહ્યા પછી દરેક ઈંદ્ર ખીજા ચાર ચાર રૂપ વૈક્રિય કરે માટે વૈક્રિયમાંથી વૈક્રિય થાય એવે સૂત્રને ન્યાય છે.
૪૨૬
પ્રશ્ન ૯૬——૰રક તથા દેવતામાંથી નીકળેલ મનુષ્ય જઘન્ય કેટલું આઉખુ` ભાગવે ? અને કેટલા આઉખાવાળે મનુષ્ય મરી નારકી તથા દેવતા થાય ?
ઉત્તર—દેવતા નારકીમાંથી નીકળેલ જઘન્ય પ્રત્યેક માસ તથા પ્રત્યેક વનુ થાડામાં થોડુ' આઉભું ભાગવે અને અવધેણા આશ્રી જધન્ય પ્રત્યેક માસવાળાની પ્રત્યેક આંશુલની, અને પ્રત્યેક વર્ષવાળાની પ્રત્યેક હાથની અવઘેણા હાય અને ઉત્કૃષ્ટુપૂત્ર'કોડીનું આઉભુ ભોગવે તેની અવઘેણા પાંચસે ધનુષ્યની હાય.
તેમજ પ્રત્યેક માસનું આઉખુ ભોગવ્યા પહેલાં ભરી કોઇ જીવ નરકે તથા દેવલાકમાં જાય નહિ.
મનુષ્ય પ્રત્યેક માસના મરે તે બીજા દેવલાક સુધી જાય અને નરક આશ્રી પહેલી નરક સુધી જાય અને તિર્યંચ અંતર્મુહૂતના આઉખાવાળા ૮ આઠમા દેવલે કે તથા સાતમી નરક સુધી જાય. શાખ ભગવતીજી શતક ૨૪ માની.
પ્રશ્ન ૯૭—એક જીવ, એક પહેારમાં ચારે ગતિ ફરસે કે કેમ ? અને ફરસે તે કેવી રીતે ?
ઉત્તર—એક જીવ, એક પહેારમાં થારે ગતિ ક્સે. તે એવી રીતે કે–દેવતામાંથી નીકળી તિર્યંચ થાય. ત્યાં અંતર્મુહૂર્ત રહી મરી મનુષ્ય થાય. ત્યાં અંતર્મુહૂત રહી પાછા નિય ́ચ થાય, ત્યાં અંતર્મુહૂત રહી નરકમાં જાય એમ એક પહેારમાં ચારે ગતિ સે.
પન્નવણામાં નારકી દેવતાનું આંતરૂ અંતર્મુહૂર્તનુ કહ્યુ છે તે તિર્યંચ આશ્રી જણાય છે, અને મનુષ્ય માટે નારકી દેવતામાં જવા આવવા આશ્રી જઘન્ય પ્રત્યેક માસ કહ્યા છે. માટે તિર્યંચ અ ંતર્મુહૂત ની સ્થિતિએ મરી નરક તથા દેવતામાં જાય. શાખ તદુલમચ્છની. તથા બીજા પણ જાય.
પ્રશ્ન ૯૮—ન્નુગલિયામાં વેદ એજ છે અને જીવાભિગમમાં અકર્મ ભૂમિમાં ત્રણ વેદ કહ્યા તેનું શું કારણ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org