________________
શ્રી પ્રનેત્તર મહનમાળા—
—ભાગ ૭ મા.
૪૫
છે અર્થાત્ કામ ણુશરીર કને ગ્રહે છે, કમ'ના બંધ કામ શુશરીરનેજ થાય છે. આત્માને ને કમને કાંઇ સ`બંધ છેજ નહિ.
આ વાકય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તથા શ્રી ઉમાસ્વાતિવાચકના વાકયથી વિરૂદ્ધ કેમ ન ગણાય ? તદ્દન વિરૂદ્ધ ગણાય.
ગણશરીર એકમનાં દળ છે. કષાયઆત્મા જોગઆત્માવડે કર્મના દળનું મળવાપણું થાય છે. સકર્માને કમ લાગે છે. અકર્માં ( સિદ્ધ ) ને ક લાગતાં નથી. ગમ્મલદારોને વિનંતિ-આ આચારાંગ સૂત્રતુ વેદવાકય છે. માટે કર્મ સહિત જીવનેજ કમ લાગે છે. સુખ-દુઃખ ખંધ-મેક્ષ વગેરે સવ ક્રિયા સકમ આત્માનેજ છે. માટે કર્તા, ભેાકતા ને મુકત પાતે આત્માજ છે.
પ્રશ્ન ૯૩— ઔદારિકાદિક પાંચ શરીરનુ સ્વરૂપ શું ? ઉત્તર———સ્થૂલપુદ્ગલનુ બનેલુ, ઉત્પન્ન થયા પછી તરતજ સમયે સમયે વધે, ઘટે, પરિણામે એવુ', ગ્રહણ, છેદન, ભેદન અને દહન થઇ શકે એવું ઔદારિક શરીર છે.
નાનાનુ` મેટુ, મોટાનુ નાનુ, એકનું અનેક, અનેકનુ એક, દૃશ્યનું અદૃશ્ય, અર્દશ્યનું દૃશ્ય, ભૂચરનું ખેચર, ખેચરનુ ભૂચર, પ્રતિઘાતીનુ' અપ્રતિઘાતી અપ્રતિઘાતીનું પ્રતિઘાતી ઇત્યાદિ રૂપે વિક્રિયા કરે તે વૈષ્ક્રિય શરીર. ઘેાડા કાળને માટે જે ગ્રહણ કરાય તે આહારક.
જનવાળુ
તેજના વિકાર, તેજમય, તેજપૂ અને શાપ કે અનુગ્રહના પ્રયા તે તૈજસ. ( અથવા જઠરારૂપ કર્મીને પાચન કરનારૂ એવું તૈજસ. ) કર્માંના વિકાર, કસ્વરૂપ, ક મય અને પોતાનુ તથા બીજા શરીરનુ કારણ ભુત તે કામણ શરીર.
આદિ
કારણ, વિષય, સ્વામી, પ્રત્યેાજન, પ્રમાણ, પ્રદેશ, સંખ્યા, અવગાહન સ્થિતિ અને અલ્પ બહુત્વ વડે કરીને ઉપરોક્ત પાંચ શરીરામાં ભિન્નતા છે, ( તત્ત્વાર્થાધિગમ સૂત્રમ્)
પ્રશ્ન ૯૪——ઉદારિક શરીરને પ્રધાન પદ આપવામાં આવે છે તેનુ કારણું શું ?
ઉત્તર—ઉદ્ઘારિક શરીર ખીજા શરીરેાથી પ્રધાન છે. આ શરીર વડે સમક્તિની પ્રાપ્તિ; ચારિત્રની પ્રાપ્તિ. સાથે તેનું સેવન કરવામાં તથા દેવ ગતિને તથા માક્ષ ફળને પ્રાપ્ત કરવાને સહાયભૂત છે, આ શરીર વડે ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આત્માના ગુણાને પ્રગટાવે છે, માટે ઉદારિકને પ્રધાનપદ આપવામાં આવ્યુ છે.
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org