________________
૪૨૪ શ્રી પ્રશ્નોત્તર મોહનમાળી–ભાગ ૭ મિ.
થનાર સજે -વળી તે બંને શરીરે જીવને અનાદિ કાળ સંબંધવાળાં છે.
એક આચાર્ય એમ કહે છે કે કામણ શરીરજ અનાદિ સંબંધવાળું છે. તેજસ શરીર તો લબ્ધિની અપેક્ષાઓ છે, તે લબ્ધિ બધાને હેતી નથી નથી. કોધવડે શાપ દેવાને અને પ્રસાદ વડે આશીર્વાદ દેવાને માટે સૂર્ય ચંદ્રની પ્રભાતુલ્ય તૈજસ શરીર છે. | (બીજા આચાર્ય એમ કહે છે કે- તેજસ શરીર અને તેજુલેસ્થાની, લબ્ધિ એ બન્ને જુદાં છે. તેજસ શરીર, કામણ શરીર ને સહચારી છે. જીવ ગ્રહણ કરેલાં કર્મ પુદ્ગલનાં દળને આત્મ પ્રદેશની સાથે એક રૂપે કરવાને જઠરારૂપ તૈજસ શરીર કામ આવે છે.)
-એ બે શરીરે સર્વ સંસારી જીવને હોય છે. તાવનિમાયા નિ ચેપલાગવતમ્બે -તે બે શરીરને આદિ લઈને ચાર સુધીનાં શરીરે એક સાથે એક જીવને હોઈ શકે છે.
અર્થાત્ કોઈને તેજસ, કામણ, કેઈને તૈજસ, કાર્પણ અને ઔદારિક, કોઈને તૈજસ, કામણ અને વૈક્રિય; કેઈને તૈજસ, કાર્મણ, ઔદારિક, વૈકિય કોઈને તેજસ, કામણ, દારિક, આહારક હોય; એક સાથે પાંચ ન હોય કેમકે આહારક વૈક્રિય એક સાથે હેય નહિ.
પ્રશ્ન ૯૨–કામણ શરીર શું ઉપયોગમાં આવે છે?
ઉત્તર–તત્વાધિગમમાં- શ્રી ઉમાસ્વાતિવાચક કહી ગયા છે કેનિરુપમા મચ છેલ્લે જે (કાર્પણ) શરીર તે ઉપભેગરહિત છે તેનાથી સુખ દુઃખ ભોગવાતું નથી, કર્મબંધનિર્જરા પણ તે શરીર વડે થતાં નથી. બાકીનાં ઉપગ સહિત છે. ઇતિ
આને પરમાર્થ એ છે કે કામણ શરીરના વેગે તેના પ્રતિબંધ રહેલો આત્મા રાગદ્વેષની પરિણિતિએ કમેં કરી લે છે અને આત્માજ કર્મ કર્તા છે, આત્માન કર્મને ભકતા છે. સત્તાવાર વાળા સુહાય; આ ઉત્તરાધ્યયનના મહાવાકયને ધ્યાનમાં નહિ લેતાં કેટલાક જૈની નામ ધરાવનારા અધ્યાત્મના ડોળમાં પડેલા એટલે માત્ર અધ્યાત્મની વાતે કરનારા એવા, વેદાન્તમતના એકાદ કલેકને આગળ કરી “નૈછિદતિ શસ્ત્રણિ, નૈનં દહતિ પાવક:” ઈત્યાદિ વાક્ય વડે આત્માને કાંઈ લાગતું નથી, આત્માને કર્મને બંધ થતું નથી અર્થાત્ આત્મા કર્મો કરી લેપતે નથી આત્મા તે નિલેપ છે. કર્મને કર્મ લાગે છે, કર્મ, કર્મને ગ્રહણ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org