________________
શ્રી પ્ર
ત્તર મેહનમાળા–ભાગ ૭ મે,
૧૯
પહેલાં અંતમુહૂર્ત અગાઉ જે વેશ્યા હોય તેના ત્રણ ભાગ કરવા, એટલે અંતમુહૂર્ત લેશ્યા ગયે અને અંતમુહૂર્ત લેશ્વાના બાકી રહ્ય વેશ્યા પ્રણમ્ય થકે જીવ પરભવે જાય, એટલે વેશ્યાના મધ્ય ભાગમાં મરે. મનુષ્ય તિર્યચમાં ઉત્પન્ન થયા પછી અંતમુહૂર્ત લેશ્યા પાલટે અને દેવતા નારકીમાં તેજલેશ્યા આ ભવ પિતાની સ્થિતિ પ્રમાણે ભેગવે. અને ત્યાંથી ચવી પરભ અંતર્મુહૂર્ત ભેગવે ને મૂળ અંતર્મુહૂર્તને વધારે છે તેજ ભગવે. એટલા માટે નારકી દેવતાની સ્થિતિથી લેસ્થાની સ્થિતિ અંતમુહૂર્ત અધિક
કહી છે.
પ્રશ્ન ૬૮–કેટલી વેશ્યાના નીકળ્યા તીર્થકર થાય ?
ઉત્તર-પાંચ લેસ્થાના નીકળ્યા તીર્થકર થાય. એક પહેલી નહિ. તે કેમ? ત્રણ નરક પહેલી અને પહેલા દેવકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના નીકળ્યા તીર્થકર થાય. તે ત્રીજી નરક સુધીમાં કાપત ને નીલ બે વેશ્યા છે, અને પહેલા દેવકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીમાં તેજીપદ્મ અને શુકલ એ ત્રણ લેગ્યા છે. એ પચે લેસ્થાના નીકળ્યા તીર્થકર થાય છે.
પ્રશ્ન ૬૯–પાંચ લેણ્યા શામાં લાભ ?
ઉત્તર–પાંચ વેશ્યા તીર્થકરની આગતિમાં તથા ૩ જા, ૪ થા ને ૫ માં દેવલોકે ઉત્પન્ન થવાવાળા તિર્યંચના જઘન્ય ગમાવળાને શુકલ લેશ્યા વરજીને પાંચ લેડ્યા હોય. આખા ભવમાં તે પાંચ લેશ્યા ફરસે.
પ્રશ્ન છ તીર્થ કર કેટલાં ગુણઠાણાં ફરશે ?
ઉત્તર-૧૯. રજી. નું પમુને ૧૧મું એ ૫ ગુણઠાણાં ન ફરે બાકીનાં સર્વ ગુણઠાણું તીર્થકર ફરે. શ્રીમદ્ રાજચંદ્ર પાને પર૯ મે જ કહેલ છે તે ભૂલ છે. પાંચમું ગુણઠાણું પણ ન ફરશે.
પ્રશ્ન ૧-દરેક તીર્થકરના વખતમાં પ્રત્યેકબુદ્ધ કેટલા થાય ?
ઉત્તર- નંદીજી સૂત્રમાં કહ્યું છે કે દરેક તીર્થકરના વખતમાં ચાર બુદ્ધિવાળા જેટલા હોય તેટલા પ્રત્યેક બુદ્ધ કહ્યા છે.
પ્રશ્ન ૭૨- પાંચમા આરાને છેડે કેટલાં સૂત્ર રહેશે ?
ઉત્તર–કેટલાક કહે છે કે પાંચમા આરાને છેડે દશ વૈકાલિક સૂત્રના પહેલા અધ્યયન રહેશે. કેટલાક કહે છે કે દશવૈકાલિક ૧, આચા રાગ ૨, આવશ્યક ૩, છેદસૂત્ર ૪ મહેલું ૧; એ ૪ સૂત્ર રહેશે અને નંદીજીમાં બારગની હુંડીના પ્રારંભમાં પર્યાયમાં કહ્યું છે કે –
આચારાંગ ૧, આવશ્યક ૨, દશવૈકાલિક ૩ અને ઉત્તરાધ્યયન ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org