________________
૪૧૮
શ્રી પ્રત્રનેત્તર મેહનમાળા-ભાગ ૭ મે.
ઉદારિકને મિત્ર અને શરીર પર્યાતિ બાંધી એટલે ઉદારિક કહેવાય. એમ દૈક્રિય અને આહારકનું જાણવું-આહારકઆશ્રી ઉદારિકવાળો આહારક કરતાં ઉદારિકને મિશ્ર જાણ. આહારક મૂકી ઉદારિક ગ્રહતાં આહારકને મિશ્ર જાણ. શાખ પન્નવણના ૧૬ મા પ્રગપદની.
તથા લીંબડી સંપ્રદાયના પૂજ્ય શ્રી હીરજી મહારાજકુત પન્નવણાના ગેટકામાં-૧૬ માં પ્રયોગપદમાં કહ્યું છે કે-ઉદારિક મિશ્ર શરીર કાયપ્રગ મનુષ્ય તિર્યંચના અપર્યાપ્ત અવસ્થાએ કાર્મણ શરીરે કરી મિશ્ર ઉદારિક હોય, તથા પહેલા દારિકવાળ વૈક્રિય પ્રારંભના ઉદારિકના પ્રધાનપણા માટે ઉદારિકને મિશ્ર કહીએ.
વૈકિય મિશ્ર તે-દેવતા નારકને અપર્યાપ્ત અવસ્થાએ કામણ શરીરે કરી વક્રિય મિશ્ર હાય-અને મનુષ્ય તિર્યંચને વાયુકાઇયાને વૈકેય શરીર કાર્ય કરીને વૈદિય શરીર તજતાં, દારિક ગ્રહતાં ક્રિયના પ્રધાનપણ થકી વૈકિયને મિશ્ર કહીએ.
નારકી દેવતાને ભવધારણમાંથી ઉત્તરક્રિય કરતાં તથા ઉત્તરકિયમાંથી ભવધારણીમાં આવતા વિક્રયને મિશ્ર કહેવાય. સદાકાળ આશ્રી –
આહારકને મિશ્ર તે આહારક શરીર છાંડતાં ઉદારિકમાં આવતાં આહારક મિશ્ર હોય.
કામંણ કાગ સર્વ જીવને ઉપજતાં પ્રથમ સમય આહાર લે ત્યારે હોય. શાખ પન્નવણાના ગોટકાની.
પ્રશ્ન ૬૬-સાતમા ગુણઠાણાથી માંડી ઉપરલા ગુણઠાણાવાળા ને સનાવઉતા છે, અને તે આહાર કરે છે, પરંતુ આહારની સંજ્ઞા નથી એમ કેમ કહી શકાય ? - ઉત્તર–આહાર કરવાની સંજ્ઞા એટલે અભિલાષા નથી, તથાપિ આહાર કરે. જેમ રોગીને કડવી દવા પીવાની અભિલાષા નથી, પણ વેદનાની બહલતાએ કડવું ઓસડ પીએ, તેમ દેહને લઈને સુધા વેદનીયના ઉદયથી કડવા એસડરૂપ આહારની ઈચ્છા વિના આહાર કરે તે નેસનાવઉતા કહેવાય.
પ્રશ્ન ૬૭–લેક્ષા પ્રણમ્યા પછી જીવ મરી કયારે પરભવમાં જાય?
ઉત્તર––ઉત્તરાધ્યયનના ૨૪મા અધ્યયનની ૬૦મી ગાથામાં કહ્યું છે કે--બંતોત્તનિકા, ‘તમુifમ સેઇ રેવ; આયુષ્યના અંતે જે લેશ્યા આવે તેના પહેલા સમય તથા છેલ્લા સમય જીવને મરવું નથી. મરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org