________________
શ્રી પ્રકાર મિહનમાળા–ભાગ ૭ મિ.
૪૧૭
ઉત્તર–મહાવિદેહ ક્ષેત્રે પૂર્વકડીની સ્થિતિએ ઉપજેલી સ્ત્રીને નવ વરસના આશરે કેઈએ સાહરણ કરીને ભારત તથા ઈશ્વતમાં મૂકી છે તે વખતે તે ક્ષેત્રે સુસમ સુસમ સમય (પહેલે આરે) વતે છે. તે સ્ત્રી ત્યાં દેશે ઉણું પૂર્વ કેડી કાળ પૂરો કરી મૃત્યુ પામી ત્યાંજ ત્રણ પાપમની સ્થિતિએ ઉપજે તે આશ્રી ત્રણ પત્યે૫મને દેશે ઉણી પૂર્વકેડી અધિક સ્થિતિ કહી.
પ્રશ્ન ૬૩–અઢીદ્વીપ બહાર મનુષ્ય જમે મરે કે કેમ?
ઉત્તર–બાબુવાળા છાપેલા જીવાભિગમ સૂત્ર પાને ૭૭૫ મે ટીકાકારે તથા ભાષ્યવાળાએ કહ્યું છે કે-મનુષ્ય ક્ષેત્ર બહાર મનુષ્ય જન્મ મરે નહીં કદાપિ દેવાદિક અપહરણ કરે તે પણ તેની બુદ્ધિ સ્વભાવે પાછો મનુષ્ય ક્ષેત્રમાં લાવીને મૂકવાની થાય એમ કહ્યું છે.
પ્રશ્ન ૬૪---ઠાણાંગ ઠાણે ૧૦ મે, સિદ્ધની વિગ્રહગતિ કહી તેનું શું કારણ?
ઉત્તર–સિદ્ધની તે સદાકાળ ચવિગ્રહ ગતિ જ કહી છે. મનુષ્ય ક્ષેત્રમાં જે સિદ્ધ થાય તે સમણીએજ સિદ્ધ થાય એમ સૂત્રમાં કહ્યું છે. પણ કાણુગળના ૧૦ મે ઠાણે નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા અને સિદ્ધ એ પાચની અવિગ્રહગતિ અને વિરહગતિ કહી. તેમાંના ચાર બેલને માટે બને ગતિ ભગવતીજી વગેરે સૂત્રોમાં છે. પણ સિદ્ધિને માટે વિગ્રહગતિ દશમે ઠાણે કહી તેને કોઈક પણ હેતુ હવે જોઈએ. ચામ બહુ વિચાર કરતાં સિદ્ધની, સિદ્ધક્ષેત્રથી કાંઈક અધિક ફરસના કહી છે તે અધિક ફરસના ક્યારે થાય કે જ્યારે અઢીદ્વિીપ બહાર સિદ્ધ થાય ત્યારે અધિક ફરસના થઈ કહેવાય. આ ઉપરથી એમ ક૯૫ના થઈ શકે ખરી કે-કેઇ સાધુને દેવે અપહરણ કરીને અઢીદ્વીપ બહાર મૂકયા ત્યાં અંતગડકેવળી થઈ સિદ્ધ થાય. પણ અઢીદ્વીપ બહાર સમણીએ સિદ્ધક્ષેત્ર નથી. તેથી વિગ્રહગતિ કરી છે સ્થળથી દેવે ઉપાડેલ તે સ્થળે આત્મપ્રદેશ આવી સમશ્રેણએ સિદ્ધક્ષેત્રમાં એક સમયમાં દાખલ થાય, એમ જે બને તે જ સિદ્ધની વિગ્રહગતિ અને સિદ્ધની સિદ્ધક્ષેત્રથી કાંઈક અધિક ફરસના લાગુ થાય. આ વાત અસંભવિત છતાં દશમાં ઠાણના પાઠ પ્રમાણે કદાકાળે બનવું હોય તે બને એમ માનીએ તેજ સિદ્ધની વિગ્રહગતિને પાઠ સાબિત રહે. તત્ત્વકેવળીગમ્ય.
પ્રશ્ન ૬પ-ઉદારિક ને ઉદારિકને મિશ્ર, વૈક્રિય અને વૈશ્ચિયને મિશ્ર, આહારક ને આડ્ડારકને મિત્ર એટલે શું?
- ઉત્તર-વાટે વહેતે જીવ ઉદારિક શરીરમાં ઉપજવા આવનાર છે સમયે પ્રથમ આહાર કર્યો તે સમય કાર્મણ કાયજોગ પછી ઉદારિક ગ્રહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org