________________
શ્રી પ્રત્તર મેહનમાળા ભાગ ૭ મે.
૪૧૫
૬ માસનું. સાખ ભગવતી શતક ૨૫ મે-ઉદ્દેશ દ હૈ-નિગ્રંથ નિયંઠાનું આંતરૂં છ માસનું કહ્યું છે.
૯૭ મે બોલ–સંસારસ્થા વિશેષાહીયા, તે ૯૬ મે બેલ સગીને કહ્યો તેથી સંસારથા વિશેષાહીયા ને તેરમા ગુણઠાણ સુધી સગી અને ૧૪ મું ગુણઠાણું ભેળવંતા ત્યાં સુધી સંસારત્યા ૭ મે બોલ તેની સ્થિતિ એટલે ૧૪ મા ગુણઠાણાની સ્થિતિ પાંચ હસ્વ અક્ષરની તૈથી ૯૮ મે બેલ સર્વ જીવ સિદ્ધના ભળવાથી વિશેષાહીયાં કહ્યા, હવે જ્યારે છ મહીનાને સિદ્ધને વિરહ પડે ત્યારે ૧૪ મા ગુણઠાણાવાળા ન હોય તે તે બેલ સંસારથાને અશાવતે કહ્યો એ પ્રમાણે અઠા બેલમાંના ૩ બેલ અશાશ્વતા કહ્યા.
પ્રશ્ન પ૭–જીવના ૧૪ ભેદ કહ્યા છે. તેમાં ૧૩ મે ભેદ અશાતે કહ્યો છે તે શી રીતે ?
ઉત્તર—તેરમો ભેદ સંજ્ઞી પચેંદ્રિયને અપર્યાપ્યો છે તેની સ્થિતિ અંતમુહૂર્તની છે તેને વિરહકાળ ઉત્કૃષ્ટો ૧૨ મુહૂર્ત છે. તે અંતમુહૂર્તમાં તમામ અપર્યાપ્ત મટી પર્યાપ્ત થઈ ગયા અથવા ચવી ગયા અને વિરહ ૧૨ મુહર્ત પડે ત્યાં સુધી સંજ્ઞી પંચેંદ્રિય અપર્યાપ્ત નથી. માટે તે બેલ અશાવતે કહ્યો.
પ્રશ્ન ૫૮–અવળી અને છમસ્થમાં શું તફાવત?
ઉત્તર–૧૧ મા ગુણઠાણા સુધી છમસ્થ અને ૧૨ મા ગુણઠાણ વાળા અકેવળી એટલે છદ્મસ્થથી અકેવળી વિશેષાહિયા કહેવાય.
પ્રશ્ન ૫૯–સંસાર પરિઅદૃણા અને અસિદ્ધમાં શું તફાવત ?
ઉત્તર–સંસાર પરિઅટ્ટણા ૧૧ મા ગુણઠાણા સુધી અને અસિદ્ધ ૧૪ ગુણઠાણ સુધી. તેપણ વિશેષાહિયા કહેવા
પ્રશ્ન ૬૦–કેવળીનું સાહરણ થાય કે નહિ ?
ઉત્તર–પ્રવચન સારોદ્વારમાં બસેં ને એકસઠમાં દ્વારમાં ગાથા ૪૩૩ મી તેમાં કહ્યું છે કે-ગાથા–
समणी मवगयवेयं परिहार पुलायमप्पमत्तंच; चउदसपून्धि आहार . . નજારૂ સં. છ રૂરૂ I
અર્થ–સાધવી ૧, અવેદી-નવમા ગુણસ્થાનકથી ઉપલા ગુણસ્થાનક વાળા ૨, પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા ૩, પુલાકલબ્ધિવાળા , અપ્રમત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org