________________
૪૧૪
શ્રી પ્રત્તર મેહનમાળા ભાગ-૭ મે.
કહ્યા છે. એટલે કે વખત પૂછયા સમય સમૂછિમ મનુષ્ય ન હોય ત્યારે સીય સંખ્યાતા મનુષ્ય ગર્ભજ આશ્રી જાણવા અને ગર્ભજ ને સમૂચ્છિમ બન્ને હોય ત્યારે સીય અસંખ્યાતા જાણવા. આ પાઠ ઉપરથી સમૂછિમને વખતે અભાવ જણાય છે.
ઇંદ્રિય પદમાં પણ કહ્યું છે કે-ગતકાળે મનુષ્યપણાની અનંતી ઈન્દ્રિ કરી, વર્તમાનકાળ સંખ્યાતી હોય અથવા અસંખ્યાતી હોય, આવતે કાળે કઈ કરશે કે નહિ કરે, કરશે તે સંખ્યાતી અસંખ્યાતી અને અનંતી, હવે વિચારે કે વર્તમાન કાળે પૂછ્યા સમયે વખતે સંખ્યાતી હોય અને વખતે અસંખ્યાતી હોય. હવે જ્યારે સંખ્યાતીજ હોય ત્યારે ગર્ભજ મનુબજ હેય. તે વખતે એમ માનવાનું કે સમૂછિમને વિરહ પડે. તે વિરહમાં ૨૪ મુહૂર્ત સુધી સમૂછિમ મનુષ્યપણે કઈ જીવ ઉત્પન્ન થાય નહિ. માટે તે બેલ અશાતે પણ કહ્યો છે.
પ્રશ્ન પ મનુષ્ય ક્ષેત્રમાં એટલે અઢીદ્વિીપમાં એવે વખત કેમ આવે કે ૨૪ મુહુર્ત સુધી સમૂછિમ મનુષ્ય ઉત્પન્ન નજ થાય? કારણકે ઉચ્ચાર પાસવણદિ ૧૪ સ્થાનક કે જે સમૂછિમની ઉત્પત્તિનાં સૂત્રમાં કહ્યાં છે તેને અભાવ કેમ હોય ?
ઉત્તર–૧૪ સમૂછિમની ઉત્પત્તિના સ્થાનકને અભાવ તે નજ હોય પણ સમૂછિમની ઉત્પત્તિને વિરહ કહ્યો છે. માટે તેને ઉજવવાને અભાવ હોય. તેનું કારણ એમ જણાય છે કે આખા મનુષ્યક્ષેત્રમાં એટલે કાળ એવી જાતને વાયરે વાય કે જેને લઈને તેમાં સમૃમિ મનુષ્યની ઉત્પત્તિ થાયજ નહિ.
પ્રશ્ન પ૬ અઠાણ બોલને અલ્પબડુત્વ કહ્યો છે તેમાં અશાશ્વતા બેલ કેટલા ?
ઉત્તર–૨૪ મે, ૫ મો ને ૯૭ મે, એ ત્રણ બેલ અશાશ્વતા છે તે એ રીતે કે –
૨૪ મે બોલ સમુચ્છિમ મનુષ્યને, સમુચ્છિમ મનુષ્યનું આઉખું અંતર્મુહૂર્તનું ને તેને વિરહ કાલ ૨૪ મુહૂર્ત. સાખ પન્નવણાના ૬ઠ્ઠા પદની તથા પન્નરમા ઇદ્રિયપદની.
૯૫ મો બોલ છદાસ્થને, તે ૯૪ મા કષાયાના બેલથી વિશેષાહિયા કહેલ છે તે ૧૧ મા ૧૨ માં ગુણઠાણું આશ્રી. કારણ કે ૧૧ મા ૧૨ મા ગુણઠાણની સ્થિતિ જઘન્ય ૧ સમયની ઉત્કૃષ્ટી અંતર્મુહૂર્તની અને આંતરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org