________________
શ્રી પ્રાત્ત મહતમાળા—ભાગ ૭ મા
૪૩
ચ્છિમ મનુષ્યના પ્રત્યેક ભવ કરવા કહ્યું છે. તે પ્રત્યેક ભવ તે સાત આઠ ભવને વિશેષ લાગુ થાય છે. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે-૨૪ મુહૂત સુધી તેમાં ને તેમાં ઉત્પન્ન થવું લાગુ થતું નથી. માટે વિરહુકાળ ૨૪ મુહૂર્તના જુદો, અને અવડીય.કાળ ૪૮ મુહૂર્તને જુદો જણાય છે એટલે સમૂષ્ટિમ મનુષ્ય અંતર્મુહૂતનું આઉખું ભાગવીને અથવા ૮ ભવ પૂરા કરીને પૂછ્યા સમયના પ્રશ્નમાં તમામ જીવ ચવી ગયા અને સમૂચ્છિમ મનુષ્યના વિરહ પડે તો ૨૪ મુહૂર્ત સુધીમાં કોઇ જીવ તે પણે તે આવી ઉત્પન્ન થાય નહિ એટલે સમૂચ્છિમ મનુષ્ય વિનાના ઉત્કૃષ્ટો કાળ ૨૪ મુહૂર્ત સુધીના રહે શાખ પન્નવણાના છેડ્રા પદની.
પ્રશ્ન પ૩-પન્નવણાના ૬ ઠ્ઠા પદમાં શુ કહ્યું છે તે જણાવશે ?
ઉત્તર—શ્રી પત્નવણાના ૬ ઠ્ઠા વક'તી પદમાં કહ્યું છે કે–સમૂમિ મનુષ્યના ઉત્પત્તિકાળ અને મરણકાળના વિરહુ ૨૪ ચાવીશ મુહના કહ્યો છે. એટલે પૂછ્યા સમય જે સમૂચ્છિમ મનુષ્યને અસંખ્યાતના ચેક અંતમુહૂર્તની સ્થિતિએ ઉત્પન્ન થયેા છે તે અંતર્મુહૂતે બધા ચવી જવાના અને ૨૩ મુર્હુત તે થાળુ ઉત્પત્તિ વિનાનું ખાલી રહે ને પછી અસંખ્યાતાને થાક ઉત્પન્ન થયા તે ૨૪ મુહૂતૅ થયા માટે ઉત્પત્તિના વિરહુકાળ ૨૪ મુહૂર્તને થયા. હવે ૨૩ મુહૂર્તના અતર પછી જે થોક ઉત્પન્ન થયા છે તેના બીજા સમય એમ ત્રીજા સમય એમ ઉત્પન્ન થતાં અંતમુહૂના કાળ પૂરા થયે પ્રથમ ઉત્પન્ન થયેલા ૨૪ મુહુર્તના આંતરે ચવ્યા એટલે ચવણુ– કાળના પણ ૨૪ મુહુના વિરહુકાળ થયા. આ પ્રમાણે ઉત્પત્તિ અને ચવણુના ૨૪ મુહુના વિરહકાળ સમજવા, અને તે ઉપરાંત ૪૮ મુહુ સુધીમાં જેટલા જેટલા ચવે તેટલા તેટલા તેજ સમય અનેરી ગતિના આવી ઉપજે અર્થાત્ તસ્થાળે સરખાજ રહે. એવા કાળ રહેવા હાય તે ૪૮ મુહૂત સુધી ઉત્કૃષ્ટો કાળ રહે તેને અવઢીયા કાળ શ્રી ભગવતીજીમાં કહેલ છે. આ ઉપરથી વિરહુકાળ અને અવડીયાકાળ બન્ને જુદા ઠરે છે.
પ્રશ્ન ૧૪-સસૂચ્છિમ મનુષ્યના ઉત્પત્તિકાળ અને અવકાળના ૨૪ મુર્હુતના વિરહકાળમાં ઠામુકા સમૃષ્ટિમ મનુષ્ય હોયજ નેહિ એવા ખુલાસે કોઇ સૂત્રપાઠથી મળી આવે તેમ છે ?
ઉત્તર----પન્નવણા પદ ૧૨ મે, શરીર પદ્મમાં, તથા પદ્મ ૧૫ મે, ઇન્દ્રિય પદ્મમાં, તથા પદ ૩૬ મે, સમુદ્દાત પદમાં સમૃદિમ મનુષ્યના વિરહ વિષે સારા ખુલાસો નીકળી આવે છે. અહિંયાં શરીર અને ઈંદ્રિયના અંધે લગા આશ્રી વમાન કાળે મનુષ્યમાં સીય સખ્યાતા સીય અસંખ્યાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org