________________
શ્રી પ્રગ્નેત્તર મહુનમાળા-ભાગ ૭ મા.
પ્રશ્ન ૧૦ વિરહદ્વારમાં જે જે ઠેકાણે વિરહકાળ કહ્યો છે તેના અથ શું?
૪૧૨
ઉત્તર—જે જે ગતિના કે જે જે મેલને વિરહકાળ કહ્યો છે તેટલા કાળ તે સ્થાનકમાંથી ચવી શ્રીજી ગતિમાં જાય નહિ. અને બીજી ગતિ માંથી તેમાં ઉપજે નહિં. તેનું નામ વિરહ કહેવાય.
અને બીજો ભેદ એમ પણ જણાય છે કે-જે જીવ થોડા કાળની સ્થિતિના હોય તે તમામ ચવી ગયે તેના વિરહના કાળ સુધીમાં કોઈ જીવ આવી ઉત્પન્ન ન થાય તે પણ વિરહકાળ કહેવાય.
પ્રશ્ન ૫૧-સમૂછિમ મનુષ્યની સ્થિતિ અ ંતર્મુહૂતની છે ને તેના વિરહકાળ ૨૪ મુહૂત્તના છે ને અવડીયા કાળ ૪૮ મુહૂતના છે. તે તે વિષે શું સમજવું ?
ઉત્તર—આ સમુર્ચિંછમ મનુષ્યના વિરહકાળ એ પ્રકારના છે. ભગવતીજી શતક ૫મે ઉદ્દેશે ૮ મે, સમૂચ્છિમ મનુષ્યના વિરહ ૨૪ મુહૂતને કહ્યો છે ને અવસ્થિત કાળ ૪૮ મુહૃતના કહેલ છે. એટલે ૨૪ મુહૂર્ત સુધી તેમાં ચવે ને તેમાં ઉપજે. તેમાંથી ખીજે જાય નહિ ને નવા ખીજા આવે હું એટલે જેટલા હાય તેટલાને તેટલા રહે. તે ૨૪ મુહૂતના વિરહકાળ અને ઉપરાંતના ૨૪ મુહૂર્તમાં જેટલા ચવે તેટલા તે ઠેકાણે આવી ઉપજે, સંખ્યાએ સરખા રહે, તેનું નામ અવઢીયા કાળ. એટલે ૪૮ મુહૂર્તીના અવઠીયા કાળ એ પ્રમાણે કહ્યો.
અહિંયાં કોઇ થેાકડાવાળા એમ કહે છે કે સમૂચ્છિમ મનુષ્ય ઉપરા ઉપર ભવ કરે તો ૨૪ કરે. તે અ ંતર્મુહૂત ના કરે, આમ કોઇ કોઇનુ કહેવુ થાય છે. પણ આ વાત ન્યાયમાં આવતી નથી.
પ્રશ્ન પર——ઉપરની વાત ન્યાયમાં નહિ આવવાનું શું કારણ છે ? ઉપર કહ્યા પ્રમાણે વિરહકાળમાં કે અવસ્થિતકાળમાં કાંઇ વાધેા આવે તેમ છે ?
ઉત્તર-હા, જો ઉપર પ્રમાણે હાય તા ૨૪ મુહૂર્તના વિરહકાળમાં વાંધો આવે છે. કેમકે, ભગવતીજી શતક ૨૪ મે, ઉદ્દેશે ૨૧ મે, ગમામાં કહ્યા પ્રમાણે સમૂમિ મનુષ્ય ઉપરાઉપર તેમાં ને તેમાં ભવ કરે તેા ઉત્કૃષ્ટા ૮ ભવ કરે. એટલે આઠ અંતર્મુહૂત. તેમાંજ રહે પછી અવશ્ય ગતિ બદલવી જોઇએ. તેમજ વળી ઉત્તરાધ્યયનના ૧૦ મા અધ્યયનમાં સમયે મનુષ્યના ઉપરા ઉપર ભવ કરે તે સાત આઠ ભવ કરવા કહ્યા છે. વળી જીવાભિગમ સૂત્રમાં મામ્રવાળા છાપેલ પાને ૧૮૫ મે મૂળપાઠે સમૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org