________________
શ્રી પ્રત્તર મેહનમાળી–ભાગ ૭ મે,
૪૧૧
સૂત્રમાં લેકના દેશભાગે બાદર કહેલ છે તે વ્યાજબી છે. કારણ કે પાએ બાદર સ્થાવરકાયને જુદા જુદા પણે ગણતાં તે દેશભાગેજ હોય છે. અને પાંચેની સાથેની કલપના કરીએ તે પણ જ્યાં લેઢાં, ઈટો. લાકડાં વગેરે અચેત ચીજોના ભીંત થંભાદિક હોય ત્યાં બાદરપૃથ્વી કે વાયરે વગેરે કાંઈ પણ હતા નથી માટે બાદર દેશભાગમાં કહેલ છે તે સત્ય છે.
એ અપેક્ષાએ સૂકમ તે પાપને ભેદ છે અને બેદર તે પુણ્યને ભેદ છે. માટે પાપ તત્વ ૧૪ રાજમાં એટલે સર્વલેકમાં લાભ અને પુણ્ય તત્ત્વ દેશે ઉણું ૧૪ રાજકમાં લાભે છે.
બીજી રીતે પુયતત્વ ૧૪ રાજકમાં લાભવા સંભવ છે કેમકે સૂક્રમમાં શાતવેદનીયકર્મને બંધ છે અને શાતવેદનીય પુણ્યથી બંધાય છે માટે સૂક્ષ્મમાં પુણ્યપ્રકૃતિ લાભવાથી ૧૪ રાજકમાં પુણ્ય લાભવા સંભવ છે.
પ્રશ્ન ૪૭–સૂક્ષ્મજીવમાં પુણ્યતત્ત્વ અને બાદમાં પાપતત્વ લાભ છે એમ કઈ સૂત્રથી સાબીત થાય તેમ છે?
ઉત્તર–ભગવતીજીના ૭ મા શતકમાં શાતવેદનીય અને અશાતાવેદનીયકર્મ વિશે દંડકવાળા બાંધે છે એમ કહ્યું છે. તે શતાવેદનીયકર્મ પુણ્યને ઉદયે અને અશાતવેદનીયકર્મ પાપના ઉદયે બંધાય છે. માટે સૂમમાં પુણ્યતત્ત્વ અને બાદમાં પાપતત્વ લાભે. એ અપેક્ષાએ પુણ્ય ને પાપ બને ભેદ આખા લેકમાં લાભે.
પ્રશ્ન ૪૮–ભગવતીજીના સાતમા શતકમાં શતાવેદનીયકર્મ, અસે– યણીયા, અજીરણીયાયે આદિ ૧૭ બેલથી બાંધે છે, તે સૂકમમાં કેવી રીતે લાભ ?
ઉત્તર–સૂક્ષ્મ જીવથી બીજા કોઈ જીવને શોચના, જુરણા, ટીપણ, પાટણ વગેરે ૧૦ બેલ માંહેલું કારણ પડતું નથી, તેથી તેને અયણીયાયે અજીરણીયા વગેરે દશે બોલ સવળા હોવાથી સ્વભાવેજ શાતા વેદનીયકર્મ બાંધે છે.
પ્રશ્ન ૪૯–સૂક્ષ્મજીવ, શાસ્ત્રમાં કહેલાં નવ પ્રકારનાં પુણ્ય માંહેલા કયા થી શાતાદનીયકર્મ ઉપરાજે ?
ઉત્તર--કાયપુને, એ નામના પુણ્યથી શાતવેદનીયકર્મ ઉપરાજવા સંભવ છે. એટલે તેની કાયાથી કઈ જીવને અશાતા થતી નથી. એટલે ભગવતીજીમાં કહેલા શાતા વેદનીય મહેલ બેલ તે જીવને લાગુ થવાથી સૂફમજવ શાતા વેદનીયકર્મ બાંધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org