________________
xla
શ્રી પ્રનેત્તર મહનમાળા—ભાગ ૭ મે.
આશ્રી તથા ખારે દેવલાકના દેવતાનાં ચિન્હ એળખાણુ આશ્રી નેખાં કહ્યાં હાય એમ જણાય છે.
પ્રશ્ન ૪૩ —વાસુદેવને કેટલાં રત્ન હેાય ?
ઉત્તર---સંગ્રહણીમાં સાત રત્ન કહ્યાં છે. શખ ૧, ચક્ર, ૨ ગદા ૩, મગ ૪, ધનુષ્ય ૫, માળા ૬, ને મણી ૭, વાસુદેવને એ સાત રત્ન હાય. પ્રશ્ન ૪૪---દેવતાની ઉત્કૃષ્ટી ગતિ કહી તેમાં ચંડા, ચપલા, જયણા, ને વેગવતી. એ ચાર પ્રકારની ગતિ કહી તે કેવી રીતે ?
ઉત્તર-કર્ક સ‘ક્રાંતિને દહાડે સૂર્ય ૯૪૫૨૬
જોજન અને સાડીયા એક જોજનના ૪૨ ભાગ એટલે સૂર્ય ચાલે, એવી ગતિએ એક પગલુ કરી ચાલે, તેથી
૩ ગુણી ગતિએ
૫ ગુણી ગતિએ
૭ ગુણી ગતિએ
૯ ગુણી ગતિએ
આ પ્રમાણે દેવતાને ચાલવાની ગતિ કરવી હાય તેવી તે કરી શકે.
ચ’ડાતિ ૧ લી
ચપલાગતિ ૨ જી
જયણાગતિ ૩ જી વેગવતીગતિ ૪ થી
ઉત્કૃષ્ટી ગતિ કહી છે. તેમાંથી જેવી
પ્રશ્ન ૪૫-પાપ તત્ત્વ ૧૪ રાજલેાકમાં લાલે અને પુણ્ય તત્ત્વ દેશે શું કહ્યું તેનું શું કારણ ?
ઉત્તર-સૂક્ષ્મ ૧૪ રાજલેાકમાં છે ને બાદર દેશે ણું છે. શાખ ઉત્તરાધ્યયનના ૩૬ માં અધ્યયનની મદુમાલવ્યોમિ, જો લેય પાયા, સૂક્ષ્મ જીવ સ લેાકમાં લાણે છે અને માદર જીવ લેકના દેશ ભાગમાં લાભે છે, માટે કહેલ છે.
Jain Education International
પ્રશ્ન ૪૬—સૂક્ષ્મ ચૌદ રાજલોકમાં કહ્યા તે ઠીક. કારણ કેતે ચૌદ રાજમાં વ્યાપી રહ્યો છે. પણ ખાદર દેશલાગે કેમ કહેવાય ? પાંચે બાદર સ્થાવર કાય મળી ચૌદ રાજમાં લાલવા સભવ છે. જ્યાં પાલાર ત્યાં માદર વાયરા અને જ્યાં પેાલાર ન હેાય ત્યાં ખાદર પૃથ્વી તથા ધનાધિ વગેરે પશુ ડેાય છે, અને પાલારને લીધે આદર વાયરે લેકના અંત સુધી પણ્ હાય છે, માટે સમુચ્ચું ખાદર ચૈાદ રાજમાં લાલે તેમ કહેવાને શું વાંધા ? ઉત્તર---સૂત્રથી વિરૂદ્ધ એટલે વાંધે,
For Private & Personal Use Only
www.jainelibrary.org