________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૭ મે,
ઉત્તર–સંગ્રહણીમાં કહ્યું છે કે-સાતમી નરક સાત રાજની છે. ને ૮ જોજનના ઘોદધિ, ૬ જજનના ઘનવા ને ૨ જોજનના તનવા છે. એટલે સાતમી નરકના છેડાથી ત્રીછો ૧૬ જજન છેટે અલેક છે. તે અપેક્ષાએ સાતમી નરક સાતે રાજની બાદર પૃથ્વીની છે.
પ્રશ્ન ૪૦–પાંચમું દેવલેક પાંચ રાજનું છે તેમાં બાદર પૃથ્વી કેટલામાં સમજવી ?
ઉત્તર–તેને કઈ ઠેકાણે ખુલાસે મળતું નથી, પણ કોઈ કહે છે કે- એકરાજમાં ત્રસનાડી પ્રમાણે પહેલા બીજા દેવલોક પ્રમાણે) પન્નવણામાં બીજા સ્થાનપદમાં કહ્યું છે. તે પણ તે વાત જોઈને નિર્ણય કરવાની છે. ) પણ સાતમી નરકની અપેક્ષાએ તે પાંચમું દેવલેક પણ પાંચ રાજમાં બાદર પૃથ્વીનું સમજાય છે. અને સનાડી તે દેવકમાં અને નરકમાં એકરાજની સરખી જ હોય તેના ફરતી બાદર પૃથ્વી હોવી જોઈએ તેને વિશેષ ખુલાસો જોતાં–
- ભગવતીજી શતક ૩૪ મે, ઉદેશે ૧ લે, બાબૂવાળા છાપેલ પાને ૧૮૭૮ મે અલકની અધિકારે સાતમી નરકે લેકનાલી બહાર (ત્રસનાડી બહાર) બાદર પૃથ્વીકાય કહી છે. અને ઉદ્ઘલેકમાં ત્રસનાડી બહારની ભલામણ અલેકની આપી છે. આ ઉપરથી એમ જણાય છે કે સાતમી નરક સાતરાજની અને પાંચમું દેવલેક પાંચરાજનું બાદર પૃથ્વીનું છે. તે સાત શ્રેણીએ ઉપજવાના અધિકારે કહેલ છે.
પ્રશ્ન ૪૧–એક જીવ સાતમી નરકના તળાથી છુટેલે તે ઉદ્ઘલેકે સમણીએ એક સમયે ચૌદ રાજલકને અંતે જવાનું છે તે, અને એક જીવ ત્રીછા લેકમાંથી ચવેલ તે પણ ઉલેકના ચરમાં તે સમશ્રેણીએ એક સમયે જવાનું છે અને એક જીવને નરકમાંજ ઉપજવાનું છે, તેને પણ એક સમય થાય છે. તે તે સમયમાં તફાવત હોય કે ગતિમાં તફાવત હોય ?
ઉત્તર –સમય તે ત્રણેના સરખાજ હોય, પણ ગતિમાં તફાવત હેય એમ જણાય છે.
પ્રશ્ન કર--સૂત્રમાં વૈમાનિકને દશ ચિન્હ કીધાં છે, અને સંગ્રહણીમાં બાર ચિન્હ કીધાં તેનું કેમ ?
ઉત્તર–સૂત્રમાં દશ કીધાં છે તે ઇંદ્ર આશ્રી સમજવાં, ઇંદ્ર દશ છે. માટે, અને સંગ્રહણીમાં બાર કીધાં છે તે બારે દેવલેકના વૈમાનની દવા
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org