________________
૪૦૮
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૭ મે.
અડતાળીશ અડતાળીશ હજાર ગાઉ આવવું જવું પડે તે કુલ પંથ ૨૩પ૨૦૦૦ ગાઉને અનુમાન થાય તે કયારે આલેખી શકે ?
ઉત્તર–દેવશક્તિ અગાધ છે, પરંતુ વૈકિયશક્તિ લાખ જેજનની છે તેથી તે કાર્ય તે કરતાં વિલંબને સંભવ રહેતો હોય એમ જણાતું નથી.
ચક્રવર્તિ રાજા લશ્કર સહિત તિમસ ગુફામાં પ્રવેશ કરતાં અંદરનું અંધારૂં ટાળવાને માટે બારણામાંથી મધ્ય ભાગે પ્રવેશ કરતાં હસ્તીપર બેઠા થકાં મણીરત્ન હાથીના કુંભસ્થળે મૂકવાથી પ્રથમ પ્રવેશ કરતાં અંધારાને નાશ થાય અને કાયમ પ્રકાશ રહેવાને માટે હસ્તી પર બેઠાં પિતાના હસ્તને લંબાવી બને બાજુની ભીત કાંગણી રત્ન વડે કરી સૂર્ય એટલે પ્રકાશ આપે તેવાં સૂર્યના જેવાં માંડલા આલેખે, દરેક ભીંતે માંડલ માંડલાંને બબે જોજનનું અંતરૂં હોય, અને આંતરાના મધ્ય ભાગે સામી લેનમાં માંડલું આલેખવાથી એક બીજાના તેજનું મળવાપણું થવાથી તિમસ ગુફામાં કાયમને માટે એટલે જ્યાં સુધી ચક્રવર્તિનું રાજ રહે, જ્યાં સુધી ચક્રવર્તિને લશ્કરને આવવા જવાપણું હોય, જ્યાં સુધી તિમસ ગુફાનાં બારણાં ખુલ્લાં રહે ત્યાં સુધી તે માંડલાં સૂર્યની માફક પ્રકાશ આપ્યા કરે, એજ ચક્રવર્તિના પુણ્યના પ્રકાશની ખુબી છે.
પ્રશ્ન ૩૭–લેક સાંકડામ સાંકડે કેટલે ને ક્યાં હોય ?
ઉત્તર–સાંકડામાં સાંકડે લેક એક રાજને હોય છે તે સ્ત્રી છે, અને ઉપરને ભાગ એટલે ઉર્વલકને અંતે એક રાજ છે.
પ્રશ્ન ૩૮–-દિગંબર મતને ભગવતી આરાધના નામને ગ્રંથ છે. તેમાં સાંકડામાં સાંકડે લેક ૪૫ લાખ જે જન કહેલ છે. તેનું કેમ?
ઉત્તર –તે ગમે તેવા કારણે કહેલ હોય, લખનારની દષ્ટિએ આવ્યું હોય તે ખરું. પણ ભગવતીજી શતક ૧૩ મે ઉદ્દેશ ૪ થે અધિકાર પૂરો થતાં, છેક સાંકડામાં સાંકડે કહ્યો છે એથી અધિક સાંકડા બીજે નયી, તથા નંદીજી સૂત્ર, બાબૂવાળા છાપેલ પાને ૧૯૭ મે લીટી છેલ્લીએ લખ્યું છે કે ઉપર ઉર્વલેકના લેકાતે એક રાજકને વિસ્તાર છે. બીજા લેકના લી પ્રમુખ ગ્રંથમાં પણ સ્ત્રી છે અને ઉર્વિલકને અંતને ભાગ એકરાજને કહ્યો છે. એમ કેટલાક દાખલાથી જણાય છે કે શૈદરાજેલેકમાં એકરાજથી ઓછી જગ્યા લંબાઈ પહોળાઈમાં જણાતી નથી.
પ્રશ્ન ૩૯–સાતમી નરક ૭ રાજની કહી તેમાં બાદર પૃથ્વી કેટલામાં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org