________________
શ્રી પ્રકનિત્તર મોહનમાળા–ભાગ ૭ મે. ૪૦૭ ચક્રવર્તિને ગંગા નદીને કાંઠે મળ્યાં છે, અને વિનીતા નગરીને બહાર રહ્યાં છે. એ સૂત્ર પાઠ છે. માટે શું સમજવું ?
ઉત્તર–અને વાત સત્ય છે. દરેક ચક્રવર્તિને નવે નિધાન ગંગાના કાંઠે પ્રાપ્ત થાય છે, અને રહે પિતાપિતાની નગરીની બહાર પણ તેનું મુખ લક્ષ્મી ઘરના ભંડારમાં હેવાથી ત્યાં તેની ઉત્પત્તિ થઈ એમ મનાય છે. દાખલા તરીકે–ચકે ગમે ત્યાં હેય અગર ગમે ત્યાંથી મળે પણ તેની ઉત્પત્તિ આયુદ્ધશાળામાંજ થઈ ગણાય છે. પ્રાપ્તિ ગમે ત્યાં થાય પણ જ્યાં જેને નિવાસ ત્યાં તેની ઉત્પત્તિ ગણાય, એમ સંભવે છે.
પ્રશ્ન ૩૪–બ્રહ્મદત્ત ચક્રીને પૂર્વના ૬ છ ભવની વાત જાણવામાં આવી તે શા આધારે ?
ઉત્તરકેટલાક કહે છે કે-અવધિજ્ઞાનથી. કેટલાક કહે છે કે-જાતિસ્મરણુજ્ઞાનથી પણ તે વાત ન્યાયમાં આવતી નથી. કારણ કે તેને ચક્રવર્તિના ભવમાં સમક્તિ છેજ નહીં. અવધિજ્ઞાન હોય તે સમક્તિ હોવું જોઈએ ને તે અવશ્ય દીક્ષા લેત પણ તેમ બન્યું નથી. વળી જાતિસ્મરણને પણ સંભવ નથી, કારણ કે જાતિસ્મરણશાન થવાવાળાને પ્રથમ મેહનીય કર્મને ઉપશાંત થાય છે. શાખા ઉત્તરાધ્યયનના નવમા અધ્યયનની પેલી ગાથાની વસંતણિજ્ઞોના જાળાંના ૧ બ્રહ્મદત્તને મેહનીયને ઉદય છે માટે જાતિસ્મરણને સંભવ નથી.
પ્રશ્ન ૩૫–તે છે ભવ શાથી જાણ્યા?
ઉત્તર–કાળજ્ઞાનથી જાણ્યા હોય એમ સંભવે છે. નવનિધાનમાં કાળજ્ઞાન નામનું નિધાન છે. તેમાં પ્રવેશ કરે, અને પિતાની જાતિને વિચાર કરે અથવા કાળજ્ઞાન જાણવાનો તેમાં પુરત છે તેમાં ઉપયોગ મૂકવાથી પૂર્વ ભવની કેટલીક વાતે જાણવામાં આવે છે. તે ઉપરથી બ્રહ્મદત્તને ચિત્ત સાથેના પૂર્વ સહચારી છ ભવની વાત જાણવામાં આવી હૈયા એમ જણાય છે.
પ્રશ્ન ૩૬–ચવતિ દેશ સાધવા જતાં તિમસ ગુફામાં ૪૯ માડલાં આલેખે છે તેમાં એક ભીંતે ૨૪ અને બીજી ભીંત ૨૫ ગેમૂત્રિકાને આકારે અલેખે. દરેક ભીંતે માંડલ માંડલાને બબે જજનનું આરૂં કહ્યું છે. વળી તિમસ ગુફા ૧૨ જેજનની પહોળી છે. આઠ જજન ઉંચી છે ને ૫૦ જેજન લાંબી છે. વિચારે છે–એક ભીંતે એક માંડલું આલેખી બીજી ભીંતે બીજું માંડ્યું આલેખવા જતાં ૪૮ હજાર ગાઉ થાય. એમ દરેક માંડલું આલેખતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org