________________
શ્રી પ્રનેત્તર મહનમાળા—ભાગ ૭ મે.
પ્રશ્ન ૨૯——જ બુદ્વીપ પન્નતિમાં નવનિધાન કહ્યાં તે નવે નેખાં નાખાં કે એકમાં નવના સમાવેશ થાય છે ?
૪
ઉત્તર-ટીકાકારે નવે નામાં નેખાં કહ્યાં છે ને દરેકનાં આઠમાઠ પછડાં પણ કહ્યાં છે.
પ્રશ્ન ૩૦—નિધાનમાં કાંઇ વસ્તુ હશે કે ખાલી હશે ?
ઉત્તર---સૂત્ર પાઠે રત્ને કરીને સહીત કહ્યા છે. ટીકાકાર એમ પણ કહે છે કે ચક્રવર્તિની ઇચ્છા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત થાય છે, તથા નવેમાં કહેલી વિધિનાં પુસ્તક છે. એટલે તમામ વસ્તુની ઉત્પત્તિનુ` સ્વરૂપ જાણવામાં આવે એવા અધિકાર છે.
પ્રશ્ન ૩૧—નવનિધાનનાં મુખ લક્ષ્મી ઘરના ભંડારમાં કહ્યાં તે શી રીતે રહ્યાં હશે ?
ઉત્તર—કેટલાક કહે છે કે-ચારે દિશે બબ્બે ને એક વચે એમ રહ્યા છે, એટલે નવેનાં મુખ લક્ષ્મી ઘરના ભંડારમાં છે. કેટલાક એમ પણ કહે છે કે-નવે સાંકળેલા રેલ્વેના ડબાની પેઠે છે. તેમાંના આગલા એક નિધાનનું મુખ લક્ષ્મી ઘરના ભંડારમાં છે, તેમાં ચક્રવર્તિ પ્રવેશ કરી એકથી બીજામાં ને બીજાથી ત્રીજામાં એમ અનુક્રમે નવે નિધાનમાં એક બીજામાંથી જાય છે. એકેક નિધાનને આગળ પાછળ મળી બબ્બે બારણાં હોય છે. એટલે એક બારણેથી અંદર પેસે ને બીજા બારણેથી બહાર નીકળે. બીજા નિધાનના બારણામાં પ્રવેશ ક૨ે એમ જણાય છે. પણ ઘણાના મત પ્રથમ પ્રમાણે હાય છે.
પ્રશ્ન ૩૨-નિધાન પ્રમાણ આંગુલના ૧૨ જોજનનુ હોય તા ૪૮ હજાર ગાઉનું લંબુ એકેક નિધાન હાવુ જોઇએ તા નવે નિધાન મળીને ૪૩૨૦૦૦ ચાર લાખ ખત્રીશ હજાર ગાઉ થાય તેના પાર કયારે પામી શકે ?
ઉત્તર-કેટલાક એમ કહે છે કે-ચક્રવર્તિને હારે। દેવ સાનિધ્ય છે. માટે દેવ શક્તિએ ગમે તેમ કરી શકે. વળી એમ પણ સભવે છે કેચક્રવર્તિ રાજાને લાખ જોજનનું વૈક્રિય શરીર કરવાની શક્તિ છે, માટે નિધાનની ઉંચાઇ પ્રમાણ ગુલે આઠ જોજનની છે. તે ઉચ્છેદ આંગુલે ખત્રીશ હજાર ગાઉ ઉંચુ થાય. ને ચકર્યા પણ તેટલીજ તેની હદ પ્રમાણે જેટલી જોઇએ તેટલી કાયા વિકૃી તેજ પ્રમાણના પગલે ચાલે તે તેને નવ નિધાન ફરી વળતાં વાર લાગે નહીં એમ જણાય છે.
પ્રશ્ન ૩૩——જ બુદ્વીપ પન્નત્તિમાં કહ્યું છે કે-નવ નિધાન લક્ષ્મી ઘરના ભંડારમાં ઉત્પન્ન થયાં છે. ને વળી એમ પણ કહ્યુ છે કે-નવે નિધાન તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org