________________
૧૧
દયા પાળી તેથી પરીતસંસાર કર્યો અને મનુષ્યનું આઊખું' બાંધ્યુ એમ જ્ઞાતા સૂત્રમાં કહ્યું છે. તેમજ સુબાહુ કુમારના જીવે સુમુખ ગાથાપતીના ભવે સાધુને દાન દેવાથી ( દાન દેવાથી શ્રદ્ધા થવાથી ) પરીતસંસાર કરી મનુષ્યનું આઉભુ બાંધ્યુ છે. સાખ વિપાક સૂત્રની~એવા સમકિત પ્રાપ્ત થયા પહેલાં પાંચ લક્ષણ માંહેલ લક્ષણ મળી આવે તેા પરીતસંસાર થવાના દાખલા ઘણા છે. તેમજ વરૂણ નાગ નતુયાના બાળમિત્રને ધમની શ્રદ્ધા થવાથી સમકિત વિના પણ એ ભવ મનુષ્યના કરી મેલ્લે જાશે એમ ભગવતીજીમાં કહ્યુ` છે. માટે શમ ૧ સ ંવેગ ૨ નિવેગ ૩ અનુકપા ૪ ને આસ્તા ૫ એ ૫ સમકિતને પ્રાપ્ત થવાનાં આગમચેતીનાં લક્ષણ છે. એકાદ ભવને આંતરે અવશ્ય સમકિતની પ્રાપ્તિ થાશે. પણ વમાન તે મિથ્યાત્વ ગુણઠણું કહેવાય.
પ્રશ્ન ૧૮--. --. મૈકુમારના જીવને હાથીના ભવમાં સસલાની યા પાળવાથી, નહિ પ્રાપ્ત થયેલુ એવું સમતિરત્ન પ્રાપ્ત થયુ' અને તેથી પરીતસંસાર કર્યાં ને મનુષ્યનું આઉભું બાંધ્યું' એમ સાંભળીએ છીએ તેનુ કેમ?
ઉત્તર—જ્ઞાતા સૂત્રમાં તે વાત છે. પણ સમક્તિરત્ન પ્રાપ્ત થયું એમ નથી. ત્યાતા એમ કહ્યું છે કે
अलध्देणं सम्मत्तरएणं, लब्देणं पाणाणुकंपयाएव्व ४ संसार परितं करेइ मणुसाउयं निबंध.
એટલે સમકિતરત્ન લાધ્યું નથી પણ લાધ્યુ છે પ્રાણી ભૂત, જીવ. સત્યની અનુક’પા—દયા તેણે કરીને પરીતસ સાર કર્યાં અને મનુષ્યનુ આઉખુ આંધ્યું. એ વાત પ્રમાણ છે કારણ કે; જો સમતિ પ્રાપ્ત થયું હોય તે સમકિતમાં મનુષ્યના આઊખાના બંધ પડે નહિં. ભગવતીજીમાં શતક ૩૦ મે સમોસરણના અધિકારે કહ્યું છે કે—સમકિતી મનુષ્ય તિય ઇંચ એક દેવતાનુંજ અ.ઉખુ બાંધે. અને નારકી દેવતા અક મનુષ્યનુજ આઉખું બાંધે એ લેખે હાથીના ભવમાં પરીતસ’સાર કર્યાં અને મનુષ્યનું આઉભું બાંધ્યું તે સમકિતમાં નહિ. પણ સમકિત પ્રાપ્ત કરનારી અનુકંપા—દયા પ્રગટ થવાથી એ ગુણુ પ્રગટ થયે। અને મેઘકુમારના ભવમાં સમકિતની પ્રાપ્તિ થઈ.
ઉત્તરાધ્યયનના ૨૯ માં અધ્યયનમાં કહેલા પહેલાં ખોલમાં સવેગ વજંતુને ધર્માંની શ્રદ્ધા ઉત્પન્ન થાય તે પણ પાંચ લક્ષણ માંહેલુ એક લક્ષણ છે. સમક્તિની પ્રાપ્તિ તા અનતાનુધીની ચોકડીનેા ક્ષય થયા બાદ દન મેહુનીયની ત્રિકને ક્ષયે પશમ થયે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org