________________
સમ્મત્ત વેણીજીની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ ઝાઝેરી કહી. મિથ્યાત્વ વેદનીની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટી ૭૦ કોડા કોડ સાગરોપમની-મિશ્ર વેદનીની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટિ અંતર્મુહૂર્તની.
ઉપરના ન્યાયથી જણાય છે કે જ્યાં સુધી લાયક સમકિત ન થાય ત્યાંસુધી સમ્યકત્વ વેદની હોય તે દર્શન મોહનીયને ઉદયે હોય. અને જ્યાં સુધી લાયક જયાખ્યાત ચારિત્ર ન આવે ત્યાંસુધી ચારિત્રાવરણને ઉદય કહેવાય પણ દર્શન મેહનીય સંબંધ નહિ. દર્શન મેહનીય તે પ્રથમની ત્રણ પ્રકૃતિના ઉદયની છે. અને ત્યાંસુધી તેને મેહનીયનું વેદવાપણું છે. તે લાયક સમકિત પ્રાપ્ત થયે તેને નાશ થાય છે. પછે તેનું વેદવા પણું નથી. ઇત્યર્થ –
પ્રશ્ન ૧૪–કષાય યીજે-ને કષાય વેચાણીએ એટલે શું ?
ઉત્તર–સેળ કષાયની પ્રકૃતિ માહિતી જે કષાયની પ્રકૃતિને ઉદય થઈને વેદવામાં આવે તે કષાય વેણીજે-અને નવ નેકષાયની પ્રકૃતિ ઉદયમાં આવીને તે દવામાં આવે છે, કષાય વેણીને કહીએ.
પ્રશ્ન ૧૫– ઉત્તરાધ્યયનના ૨૯ અધ્યયનમાં પહેલા જ બોલમાં કહ્યું કે હે ભગવંત સંવેગનું (વૈરાગ્યનું) શું ફળ ? ત વૈરાગ સમકિતને ઘરને કે મિથ્યાત્વને ઘરનો ?
ઉત્તર–તે પહેલા બોલમાં આગળની હકીકત જોતાં તે-વૈરાગ્ય સમકિત પ્રાપ્ત થયા પહેલાનો છે. પણ મિથ્યાત્વના ઘરને નથી, પરંતુ સમકિતની પ્રાપ્તિ કરવાનો છે.
પ્રશ્ન ૧૬-તે વૈરાગ્યવંતને ગુણઠાણું કર્યું કહીએ ?
ઉત્તર–ગુણઠાણું તે પહેલું કહેવાય દાખલા તરીકે, જેમ સારવાદાન ગુણઠાણાવાળે સમકિતથી પહેલા અને મિથ્યાત્વને પ્રાપ્ત થયેલ નથી. ત્યાં સુધી આસ્વાદાન સમકિત કહેવાય છે. તેમ સંમતિને પ્રાપ્ત થયા છે. પ્રાણને શમ સંવેગાદિક પાંચ કારણ માંહેલું કારણ પ્રગટ થાય પણ જ્યાં સુધી વમતિની પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી તે ગુણઠાણ તે પહેલુંજ કહેવાય.
પ્રશ્ન ૧૭ – પહેલે ગુણઠાણે પરીત સ સાર થાય ખરે ? અને થાય તે કેવી રીતે ને કોણે કર્યો ?
ઉત્તર-સમક્તિની પ્રાપ્તિને કારણે માંહેલું કારણ મળી આવે તે પરીતસંસારી થાય. મેઘકુમારના જીવે આગલે ભવે હાથીને ભવમાં સસલાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org