________________
સમકિતવંત પ્રાણી, લૌકિક દેવ ગુરૂ કે ધર્મને ધર્મ બુદ્ધિએ કે સ્વાર્થબુદ્ધિએ માને જ નહિ. પણ લોકેત્તર દેવ ગુરૂ કે ધર્મની ઉપાસના સ્વાર્થ બુદ્ધિએ કરે, જેમકે કઈ સમિતિને યા તેના સંબંધીને બિમારી હોય તેની શાંતિને માટે શાંતિનાથ ભગવાનની માળા ફેરવે, કષ્ટીયા આંબેલાદિ તપ કરે, દેવ ગુર્નાદિકની માનતા માને કે આમ કરવાથી શાંતિ થશે, દુઃખ ટળશે, પરંતુ એવી દ્રઢતા ન રહે કે મારું કરેલાં કર્મ ભોગવ્યા વિના કેમ છૂટે. માટે તેને સમકિત મેહનીયને ઉદય સમજે. લાયક સમકિતીને એવી ભ્રમણ ન હોય, પિતાનાં કર્મ ઉદય આવ્યાં જાણે.
પ્રશ્ન ૧૩.—સમ્મત્ત વેચણી, મિછત્ત વેણી, સમ મિચ્છા યણીજે ને અર્થ શું ?
ઉત્તર—સમક્તિ મેહનયના ઉદયે જે મોહનીય કર્મ વેદવામાં આવે તે સમ્મત્ત યહ ૧ અને મિથ્યાત્વ મેહનીયના ઉદયે જે મેહનીય દવામાં આવે તે મિછત્ત વેણી ૨ અને મિશ્ર ગુણઠાણે જે મોહનીય દવામાં આવે તે સમા મિછત્ત વેયણજે કહીએ. ૩.
પન્નવણ સૂત્ર છાસઠ હજાર–તેના પદ ૨૩ મે-કર્મ પ્રકૃતિમાં મેહનીય કર્મની પ્રકૃતિમાં કહ્યું છે કે સમકિત વેદની તે જીન પ્રણિત તત્ત્વની શ્રદ્ધા અંતરગત આત્મિક રૂપ સમ્યકત્વ જાણવું તે સમ્યકત્વ વેદની. તે અહિં સમ્યકત્વ વેદની ને મિથ્યાત્વની પ્રકૃતિ તે અતિચાર સંભવે. તે ઔપશમિક ક્ષપશમિક તે દર્શન મેહનીયને ઉદયે સમ્યકત્વ વેણી કહીએ.
વળ જન પ્રણીત તત્વની શ્રદ્ધા ન હોય તે મિથ્યાત વરૂપ હોય તે મિથ્યાત્વવેદની. ૨
- જે મિશ્ર રૂપ તે જીન પ્રણીત તત્વની શ્રદ્ધાને તથા મિથ્યાત્વની શ્રદ્ધાને નિંદે નહિ બન્ને ઉપર રાગ પણ નહી અને દ્વેષ પણ નહિ તે મિશ્ર મેહનીઅને ઉદયે. મિશ્ર વેણી કહીએ ૩ એ પ્રમાણે પ્રકૃતિ દ્વારમાં કહેલ છે. - તથા સ્થિતિ દ્વારમાં પણ કહ્યું છે કે
જે સમ્યકત્વ મિથ્યાત્વ પદુગળ ગ્રહે તે જીવ કોઈ એક સમ્યકત્વ ગુણ પણ વિશેષ લાભ તેહના ત્રણ ભેદ કહેવા. તે એમ
(૧) સર્વ વિશુદ્ધ, (૨) અર્ધ વિશુદ્ધ, (૩) અવિશુદ્ધ તેમાં જે સર્વ વિશુદ્ધ છે તેને સમ્યકત્વ વેદનપણુ લાભ. ૧ અને જે અર્ધ વિશુદ્ધ છે તેને મિશ્ર વેદની પણું લાભે. ૨ અને અવિશુદ્ધપણે શ્રધે તે મિથ્યાત્વ વેદનીપણું પામે. 3 તેહને બંધ સંભવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org