________________
ઉદયમાં છે તેથી મિથ્યાત્વ દષ્ટિ ઉલ થાય, પણ મિથ્યાત્વ મેહનીયના ઉદયથી શુદ્ધ દેવ ગુરૂ ધર્મની ઓળખાણ થવા ન દે. કુદેવ કુગુરૂ, કુધર્મ વલ્લભ લાગે, શુદ્ધ દેવ ગુરૂ ધર્મથી ઉપરાંઠો રહે તે મિથ્યાત્વ મોહનીય જાણવી. તે મિથ્યાત્વ મોહનીય પશમ સમ્યકત્વનું આવરણ-ઢાંકણ છે.
અને મિશ્ર મહનીય તે કેને કહીએ? મિથ્યાત્વ મોહનીયનાં દળ ભેગવતાં ડાં રહ્યા તે વારે એવા પ્રણામ થાય, શુદ્ધ દેવ ગુરૂ ધર્મ ઉપર છેષ પણ નથી, તેમની આસ્તા પણ નથી, અને કુદેવ કુગુરૂ કુધર્મને અંતરંગ અનુરાગ પણ નથી, ખોટા જુઠા જાણ્યા નથી, તે બેહની સમજ નથી. તે મિશ્ર મેહનીય કહીએ એવા પ્રણામ અંતર્મુહૂર્ત રહે. મિશ્ર મહનીય તે ઉપશમ સમકિતનું આવરણ છે, પણ અત્યંત ગાડું ઢાંકણ નથી.
અને સમ્યકત્વ મેહનીય ત્રિીજી છે. તે ક્ષાયક સમકિતનું ઢાંકણ છે. પણ મિથ્યાત્વને સમકિત મેહનીય નથી. સમકિત મેહનીયવાળાને ક્ષેપશમ સમકિત છે, પણ સમકિત શુદ્ધ હવા ન દે શંકારિક દોષ સહિત સમકિત છે. જેમ વૃદ્ધ પુરૂષ લાકડી ગ્રહે પણ ગાઢી પણ પકડી ન જાય પણ હાથમાંથી છેડે નહિ. તેને સમક્તિમાં નિઃશંકપણું નહિ. નાણુતરાએ દસણુતરાએ ચરિત્તરાએ, ઇત્યાદિક અંતર દેખીને શંકા ઉપજે તે સમકિત માં મેલ છે તે કિંચિત મેલ રહ્યો છે. જેમ નલ ગુલીનાં ખામાં વસ્ત્રને જોયા પછી તેમાં કિંચિત્ ઝલકની ઝાંય પડે તેમ સમકિતમાં મેલની ઝલક પડે તેથી સદોષ હોય તે ચલ ૧, મલ, ૨, અગાઢ ૩, તે સમકિત મેહનીય કહેવાય.
અને અજાણ થકા કોઈ કહે કે, દેવ ગુરૂ ધર્મ ઉપર રાગ કરે તે સમકિત મેહનીય કહીએ, તે જુઠા છે. દેવગુરૂ ધર્મપર રાગ તે ૧૦ મા ગુણઠાણા લગી છે અને સમકિત મેહનીય ને ક્ષાયક સમકિત પ્રાપ્ત ન થયું હોય ત્યાંસુધી હોય તે માટે એ વાત ન મળે.
અને કઈ કહે કે, જે દેવ ગુરૂ ધર્મ સેવતાં ઈહલેક ફલાદ્ધિ, સંતાન, કલત્રાદિ ઇચ્છા ધરાવે, પરલોકનું ફળ સ્વર્ગ સુખાદિ માગે તે સમ્યકત્વ મેહનીય કહીએ, તે વાત પ્રમાણ છે. તે ૧ ચલ, ૨ મલ, ૩ અગાઢ એ માંહેલા દેષ જાણવા. જેમ જપ, તપ ઇલેક પલેકની આશાએ કરવા તે પણ સમકિત મેહનીયનું સ્વરૂપ જાણવું. એ પણ કિંચિત્ મેલ મિથ્યાત્વ મોહેલે છે. પણ ઉજવલ લાયક સમકિત આવવા ન દે. તે માટે સમકિત મેડનીય કહીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org