________________
ઉત્તર–તેનું સ્વરૂપ એ છે કે, ચારિત્રવરણીય મેહનીય કર્મની ૨૧ પ્રકૃતિ છે તેના વિકલ્પ ઘણું છે. ૨૧ પ્રકૃતિ માંહેલી કેઈ ક્ષય કીધી હોય, કેઈ ઉપશમ કીધી હોય, કેઈને ઉદય હોય ( પશમ સમકિતની પરે) તે ક્ષપશમ ચારિત્ર જાણવું. તે ડોહળા પાણી સમાન ચારિત્ર છે. તે મહેલી જેટલી મેહનીય કર્મની પ્રકૃતિને ઉદય છે એટલે મેલ જાણ હવે ૪ ચારિત્રમાં શ્રેષશમ ભાવ છે તે સરાગી છે એટલે જ મેલ છે તે ક્ષયે પશમ ભાવ ચારિત્ર કહીએ. તે ક્ષપક શ્રેણીઓ ચડતાં ૮મે મે ૧. જીવઠાણે પશમ ભાવ ચારિત્ર છે. હવે જ છે ૭મે-ગુણઠાણે થી પશમ ચારિત્ર હોય તેને અપ્રત્યાખ્યાની ચોકડીને ક્ષય,શેષ ૧૩ પ્રકૃતિને ઉપશમ, અને સંવલની ચેકડીને ઉદય. એ રીતે પશમ ચારિત્રના ભગા ઘણા છે. તે પશમ ચારિત્રનું સ્વરૂપ જાણી ભાગ કરવા.
પ્રશ્ન ૬૧–અનંતાનુબંધીની કડીનું સ્વરૂપ છે ?
ઉત્તર–અનંત અનુબંધ એટલે અનંત કાળ થયાં તે આવતે. એક પછી એક મેહનીય કર્મને બંધને સાંકળને કડાની પેઠે જોડાયેલા ચાલ્યો આવતે બંધ તે અનંત અનુબંધ કહીએ. એટલે તીવ્ર કષાયની ચેકડી (કોધ, માન, માયા, લેભ, તે અનંતાનુબંધીની ચેકડી કહીએ. આ ચોકડી સમકિતને પ્રાપ્ત થવા દે નહીં.
આ ચેકડી ખસ્યા પહેલાં મિથ્યાત્વ મેહનીય, મિઝ મેહનીય અને સમકિત મોહનીયનું બળ મળું પડતું નથી. તેને ઉપશમ ક્ષય કે પશમ થઈ શક નથી. અર્થાતુ સમકિતની પ્રાપ્તિ માટે અનંતાનુબંધીની ચોકડી મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મોહનીય, અને સમકિત મેહનીયનું સ્વરૂપ જાણીને તેને દૂર કરવાથી બીજા ચારિત્રાદિક અનેક આત્મિક ગુણે પ્રગટે છે.
પ્રશ્ન ૧૨–મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મેહનીય, અને સમકિત મોહનીયનું સ્વરૂપ શું ?
ઉત્તર-મોહનીય કર્મના બે ભેદ છે, દર્શન મેહનીય ૧ ચારિત્ર મેહનીય છે, તેમાં દર્શન મેહનીય આત્માનું સ્વરૂપ દેખવામાં વ્યાપ્ત ઉપજાવે, અને ચારિત્ર મહનીય ચારિત્રમાં વ્યાપ્ત ઉપજાવે, તે દર્શન મેહનીયનાં દલ ગાઢાં થાય તે મિથ્યાત્વ દ્રષ્ટિને ઉજવલ થવા ન દે જેમ એકેદ્રિયદિક જીવને મિથ્યાત્વ મેહનીયના દલ ગાઢાં છે તેને મિથ્યાત્વ દૃષ્ટિ અત્યંત મલિન છે. પછી મિથ્યાત્વ મેહનીયની વણી ઉદય આવે તે ક્ષય થાય અને કંઈક મિથ્યાત્વની વગણા સત્તામાં છે કઈક મિથ્યાત્વની વર્ગણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org