________________
t
*
૫ પાંચમા અનંતાનુબ ́ધીના ચાક ૪ ના ક્ષય અને મિથ્યાત્વ મે ૧ મિશ્ર મે।. ૨ એ ૨ ના ઉપશમ અને સમકિત મેઢુનીયના ઉદય. એ પાંચમે ભાંગો.
(૬) છઠ્ઠો અનંતાનુબંધીના ચાક ૪ મિથ્યાત્વ મહુનીય ૫, એ ૫ પ્રકૃતિનો ક્ષય, મિશ્ર માડુનીયના ઉપશમ, સમકિત માહનીયના ઉદય, એ . છઠ્ઠો ભાંગે.
પ
( ૭ ) સાતમા ભાંગો.—અન ́તાનુ ધીને ચેક ૪ મિથ્યાત્વ મેાહનીય ૫ મિશ્ર મેહનીય દૃ એ ૬ પ્રકતિના ઉપશમ, સમકિત મોહનીયના ઉદય એ સાતમે ભાંગે. એ ભાંગાથી પડવાઇ હોય છે. એ ક્ષયાપશમ સમકિત કહીએ. એ ક્ષયે પશમ સમકિતના છ ભાંગા કહ્યા.
સાસ્વાદાન સમકિત, ને
અનતાનુબ`ધીને ચાક ૪ ના ઉદય મિથ્યાત્વ માહનીય ૧, મિશ્ર માહનીય ૨, એ ૨ ના ઉપશમ, અને સમિતિ મેહનીયનો વિશેષ ઉદય. તે સાસ્વાદાન સમકિત્ત કહીએ. એ પણ કાયાપશમ સકિતને અ’શ જાણવા તેના ૮ મે વિકલ્પ ગણ્યા છે.
એ માહનીય કર્મીની ૭ પ્રકૃતિ પાંચ સમકિતને આવરણ કરનારનુ સ્વરૂપે કહ્યુ.
પ્રશ્ન ૯.——ચારિત્રાવરણીય માહનીય કર્મની ૨૧ પ્રકૃતિનું સ્વરૂપ શી રીતે ?
ઉત્તર-—ચારિત્રને આવરણ કરનાર માહનીય કર્મની ૨૧ પ્રકૃતિ છે તે ચારિત્રનુ ઢાંકણુ છે. તે મેહથી યથાખ્યાત ચારિત્ર અવરાય છે. તે ૨૧ પ્રકૃતિ માંહેલી એક પણ પ્રકૃતિ ઉદ્દયમાં હોય તે યથાખ્યાત ચારિત્ર ન હાય. તે યલાખ્યાત ચારિત્રના બે ભેદ. ઉપશમ ૧, ક્ષાયક ૨, જે ઉપશમ યથાખ્યાત ચારિત્ર છે તે ૨૧ પ્રકૃતિ પૂર્વ કહી તે સર્વે ઉપશમ કીધી છે. પછી ૨૧ માંહેલી પ્રકૃતિ સત્તામાં છે, તે ઉદયમાન થશે તે ઉપશમ ચારિત્ર ૧૧ મે ગુણઠાણે છે. અને પૂર્વાંત ૨૧ પ્રકૃતિ મૂલથીજ ક્ષય કીધી છે. સત્તામાં નથી તે ક્ષાયક ચારિત્ર કહિએ. તે ૧૨ મે જીવાણું છે. તે ઉપશમ ચારિત્ર ૧ અને ક્ષાયક ચારિન્ન ૨: એ ૨ યથાખ્યાત ચારિત્રના ભેદ છે. મેહનીય કર્મના ઉદય નથી તે પણ યથાખ્યાત ચારિત્ર કહિયે.
પ્રશ્ન ૧૦—હવે યાપશમ ચારિત્રનુ' સ્વરૂપ કેવું હોય ? ક્ષય શુ કર્યું ? અને ઉપશમ શું કર્યું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org