________________
પ્રગટે છે. જેમકે પહેલે ગુણઠાણે છ આત્મા કહ્યા તેમાં દર્શન આત્મા પણ કહેલ છે. તે અહિં દર્શન આત્મા ચક્ષુ અચશ્ન અવધિ દર્શન આશ્રી કહેલ છે. પણ સમકિત તે મોહનીય કર્મના ક્ષયે પશમથીજ થાય છે એ વાત સત્ય છે.
પ્રશ્ન ૮.—સમકિત કેટલાં અને તેનું સ્વરૂપ શું ?
ઉત્તર–સમકિત ૫, ૧ પશમ ૨ ઉપશમ ૩ ક્ષાયક ૪ વેદક અને પ સાસ્વાદાન એ પાંચ સમક્તિ છે. અને તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે
સમકિતને આવરણ રૂ૫ પ્રકૃતિ ૭ છે તે અનંતાનુબંધીને એક જ અને દર્શનાવરણીયની ત્રિક ૩ મળી ૭ પ્રકૃતિ સમક્તિનું ઢાંકણું છે માટે દર્શન મોહનીય કહીએ.
ક્ષાયક સમકિત-૭ પ્રકૃતિને ક્ષય કરે તે ક્ષાયક સમ્યકત્વ કહીએ. તે સાઇએ અપજવસિએ, તે સમ્યકત્વની આદિ છે પણ અંત નથી.
ઉપશમ સમ્યકત્વ—તે ૭ પ્રકૃતિ ઉપશમાવે. તેની સ્થિતી અંત મુહૂર્ત પ્રમાણ છે. પછી કાં મિથ્યાત્વમાં જાય.અગર તે ક્ષેપશમ સમ્યકત્વમાં આવે. પણ સાત પ્રકૃતિને વર્તમાન કાલમાં ઉદય નથી પણ સત્તામાં છ પ્રકૃતિ છે. જેમ મેલું પાણી છે પણ કુતક ફળને જેગે મેલ ફાટી હેઠો બેઠ ઉપર નિર્મલ પાણી દેખાય તેમ ઉપશમ ભાવને લીધે ૭ પ્રકતિ રૂપ મેલ સત્તામાં છે ઉદયમાં નથી. પણ તેને પ્રદેશદય તથા વિપાકોદય અવશ્ય થશે તે ઉપશમ સમકિત કહીએ.
હવે પશમ સમકિત–તેના ૭ વિકલ્પ છે.
૧ પ્રથમ ભાગે અનંતાનુબંધી ૪ ને ક્ષય; દર્શન મેહનીય 3 ત્રિકને ઉપશમ. એ પ્રથમ ભાંગ.
૨ બીજે અનંતાનુબંધીને ચોક ૪ મિથ્યાત્વ મેહનીય એ પ ન ક્ષય ને બેને ઉપશમ. એ બીજો ભાંગે.
- ૩ શ્રી અનંતાનુબંધીને ચેક ૪ મિથ્યાત્વ મેહનીય છે ને મોહનીય ૬ એ ૬ પ્રકૃતિને ક્ષય ને ૧ ને ઉપશમ. એ ત્રીજો ભાગ. એ લાયક સમકિત ચાલવાને માર્ગ જાણેવો
૪ ચોથો અનંતાનુબંધીને એક જ મિથ્યાત્વ મોહનીય ૫ મિશ - મેહનીય ૬ એ ૬ પ્રકૃતિને ક્ષય અને સમકિત મેહનીયની સત્તા, એ વેદક સમકિત કહેવાય પણ ભાગે પશમન છે. એ વેદક, લાયકને પહેલે સમયે હોય, મનુષ્યમાં લાભે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org