________________
૨ અને બીજે. ભેદ, જે જે ચેકડી પ્રથમ ઉપશમ થયેલી હતી અને અંતે કોડાકેડની હદે આવેલ તેને પ્રથમ ક્ષપશમ ભાવે ક્ષય કરી અંતે કોડાકડીની હદની અંદર પ્રવેશ કરી મિથ્યાત્વ મેહનીય આદિત્રિકને ક્ષયપશાદિ કરી સમકિતને પ્રગટ કરે. આ સાત પ્રકૃતિ સમકિતનું ઢાંકણું છે–તેનું આવરણ છે. તે સમકિતને અર્ગલા રૂપે છે એટલે તે દર થયે ચારિત્રનું ઢાંકણું ૨૧ પ્રકૃતિનું છે, તેને પશમ થાય છે. પરંતુ અનંતાનુબંધીની ચેકડી ચારિત્રાવરણીયની છે. તેથી તે દૂર થયે ચારિત્ર પ્રગટે એમ નથી પણ ચારિત્રને પ્રગટ કરનાર સમકિત છે તેને મદદગાર રૂપે ગણાય પણ તેને વિશેષ ગુણ મિથ્યાત્વમાં ( પહેલે ગુણસ્થાનકે ) થાય. સમકિત વિના પણ પહેલી ચોકડીને ઉપશમ અથવા ઉદય ઉપશમ થયાં કરે તેથી વ્યવહાર ચારિત્રના ગુણને પ્રગટ કરે, તેથી શુભાશુભ ગતિના ફળને આપે પણ જિનોકત ચારિત્રના ગુણ તે મિથ્યાત્વ મેડનીય આદિ વિકને ક્ષયોપશમ જ થાય છે. માટે પ્રથમ સમકિતનું અને ચારિત્રનું સ્વરૂપ સમજે.
પ્રશ્ન –સમકિતની પ્રાપ્તિ મેહનીય કર્મના પશમથી થાય છે કે દર્શનાવરણીયના ક્ષપશમથી થાય છે ?
ઉત્તર-સમકિતની પ્રાપ્તિ તે મોહનીય કર્મના ક્ષપશમથી થાય છે. કારણ કે અનંતાનુબંધીની ચેકડી અને દર્શન મોહનીયની ૩ પ્રકૃતિ એ ૭ ના ક્ષપશમથી સમકિતની પ્રાપ્તિ છે, તે તે સાતે મિહનીય કર્મની પ્રકૃતિ છે.
પ્રશ્ન છે.—કેઈ કહે કે-ભગવતી શ. ૯મું ઉ. ૩૧ મે અચાને અધિકારે સમકિતની પ્રાપ્તિ દર્શનાવરણીયના ક્ષેપશમથી કહેલ છે તે કેમ ?
ઉત્તર–એ ઠેકાણે દર્શનાવરણીય તે બીજું કર્મ લેવું નહીં ! દર્શન નામ સમકિતને આવરણ કરનાર મિથ્યાત્વ મનીયાદિ ત્રણ પ્રકૃતિને પશમ થવાથી સમકિતની પ્રાપ્તિ કહી છે.
ટીકામાં પણ એમજ કહ્યું છે કે- વરસળવળજ્ઞાતિ | સુદ दर्शनावरणीयं दर्शन मोहनीय मभिगृह्यते बोधः सम्यग्दर्शन पर्यायत्वात् તારામાર તપશમના વત | પાને ૭૨૦ મે.
અને ભાષ્યમાં પણ દર્શનાવરણીય તે દર્શન મેહનીય લે એમ કહેલ છે. એટલે બીજા કર્મના ક્ષપશમથી તે ચ દર્શનાદિક ગુણ પ્રગટ થાય છે. તે મોડનીય કર્મના પશમથી સમકિત અને ચારિત્રને ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org