________________
પ્રશ્ન ૩–સમકિત અને ચારિત્ર કેને કહે છે ?
ઉત્તર–સાત પ્રકૃતિને પશમ-ઉપશમ અને ક્ષય કરે તેને સમકિત કહેવામાં આવે છે. સેળ કષાય અને નવ નેકષાયને પશમ– ઉપશમ અને ક્ષય કરે તેને ચારિત્ર કહે છે.
પ્રશ્ન ૪–સાત પ્રકૃતિ કઈ અને પચીશ પ્રકૃતિ કઈ?
ઉત્તર–અનંતાનુબંધીની ચેકડી ( કોધ, માન, માયા, લોભ ) મિથ્યાત્વ મેહનીય—મિશ્રમેહનીય, અને સમકિત મોહનીય. એ ૭ પ્રકૃતિ તેમાં ૩ દર્શનાવરણીયની છે. અને ચાર ચારિત્રાવરણીયની છે. તે જ અને અપ્રત્યાખ્યાનીની ચેકડી, પ્રત્યાખ્યાનીની ચેકડી, અને સંજલની ચેકડી મળી ૧૬ કષાય અને હાસ્ય ૧, રતી ૨, અરતી ૩, ભય ૪, શેક ૫, દુર્ગચ્છા ૬, સ્ત્રીવેદ ૭ પુરૂષદ ૮, ને નપુંસકવેદ ૯, એ ૯ નેકષાય મળી ૨પ, પ્રકૃતિ ચારિત્રાવરણીયની છે. (એ ૨૮ પ્રકૃતિ મિહનીય કર્મની જાણવી.)
પ્રશ્ન પ–સમકિતની પ્રાપ્તિને માટે ૭ પ્રકૃતિને પશમાદિક કરે. તેમાં પ્રથમ અનતાનુબંધીની ચેકડી મુખ્યત્વે કહી છે તે તે ૪ નું આવરણ ખસે ત્યારે તે ચારિત્રને ગુણ પ્રગટ થયે કહેવાય. અને અહિયાં તે સમકિતની પ્રાપ્તિમાં કહે છે તેનું શું સમજવું ? અને ૭ પ્રકૃતિનું આવરણ ખસવાથી–એટલે પશમાદિ થવાથી સમક્તિની પ્રાપ્તિ હોય તે ચારિત્ર પણ સાથે જ તેમાં પણ પહેલું જ ગણવું પડશે.
ઉત્તર–પ્રથમની ચેકડી જે કે કહી છે તે ચારિત્રાવરણીયની પણ સમકિતની પ્રાપ્તિ વિના (એટલે દર્શનાવરણીયની ત્રિક ખસ્યા વિના) અનંતાબંધીની ચેકડી ખસે તે પણ તે ચારિત્રને ગુણ પ્રગટ કરી શકતી નથી. કારણ કે ગંડી ભેદ તે મિથ્યાત્વ મેહનીય બસે ત્યારે થાય છે. તે પહેલાં અનંતાનુબંધીની કડી ખસે તે પણ વખતે મિથ્યાત્વ ઉદય હોવાથી તેનું પાછું પડવું થાય છે, તેથી ચારિત્રને ગુણ અંશમાત્ર પણ થાતું નથી. પરંતુ અનંતાનુબંધીની ચોકડીને ઉપશમ પ્રથમ પહેલેજ ગુણઠાણે થવા સંભવ છે. તેના બે ભેદ છે. ૧ એકેક જીવ અનંતાનુબંધીને ઉપશમ કરી અંતે કેડીકેડીની હદ સુધી આવીને પાછું ફરવું કરે છે. તેનું કારણ દર્શનાવરણીય ત્રિકને ઉદય હોવાથી એટલે મિથ્યાત્વ મોહનીયના ઉદયથી ઉપશમાવેલી અંતાનુબંધીની ચેકડીને ઉદય થાય છે તેથી તે પ્રથમ ગુણસ્થાન છોડી શકતો નથી. પરંતુ ઉપશમાવેલી પ્રકૃતિથી એ ગુણ થયે કે અંતે કેડાછેડીની હદમાં આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org