________________
૪૦૩
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા–ભાગ ૭ મે. ૨. બીજા વિકલ્પ– હેઠે વાયરે ને ઉપર પણ ૩. ત્રીજો વિકલ્પ–હેઠે પાણી ને ઉપર વાયરે
આ ૩ વિકલ્પ થયા. તેમાં બીજા વિકલ્પને વિચાર કરતાં ૧ લાખ જે જનને પાતાળ કળશે કહ્યો છે. તેમાં ૩૩ હજાર જન ને એક ત્રાહી ભાગ એટલે એક હજાર જેજનને ત્રીજો ભાગ એટલામાં, હેઠે એકલે વાયરે રહ્યો છે. ને બીજા વચલા ભાગમાં જ્યારે હેઠે વાયરે ને ઉપર પાણી હોય ત્યારે અર્ધા કળશામાં વાયરે અને અર્ધ ભાગમાં પાણ થયું. તે પછી ત્રણ ભાગ કરવાનું કારણ રહ્યું નહીં માટે એ વાત બંધબેસતી નથી.
અને ત્રીજો વિકલ્પ કહ્યા પ્રમાણે હેઠે પાણી ને ઉપર વાયરે હેય તે હેઠલા ત્રીજા ભાગમાં વાયરો કહ્યો છે. તે વાયરે કંપવાથી વચલા ત્રીજા ભાગમાં હેડેનું પાણી તે કંપ-ઉછળે પણ તે પાણીના કંપવાથી વાયરે કરે નહિં તે પછી ઉપલા ત્રીજા ભાગમાં રહેલું પાણી શી રીતે કંપે, તે ડગમાળાના પાણીનું ઉછળવું શી રીતે થાય? માટે તે વાત પણ સંભવે નહીં. વળી બીજો વધે એ આવે કે વાયરા ઉપર પાણી તે રહે એમ ભગવતીજીમાં મસકનું દષ્ટાંત આપ્યું છે તે સૂત્રને ન્યાય પણ પાણી ઉપર વાયરે રહે નહીં એમ કેટલાક ન્યાય જોતાં તે પ્રથમ પહેલો વિકલ્પ કહ્યા પ્રમાણે કાંઈક ઠીક લાગે છે. એટલે હેઠલે ત્રીજો ભાગ આખે ને વચલે ત્રીજો ભાગ ઉચાઈમાં અધું એટલે હેઠેથી ઉંચાઈપણે છાસઠ હજાર જેજન ને બે ત્રાહીયા ભાગ દોઢ ભાગમાં સલંગ વાયરે હોય અને વચલા ત્રીજા ભાગના અર્ધામાં સલંગ ઉંચાઈપણે ને ઉપલા ત્રીજા ભાગમાં આખામાં મળી દેઢીયા છાસઠ હજાર જેજનને બે ત્રાહીયા બાગમાં પાણી એમ જણાય છે.
આ પહેલા વિકલ્પ
૪ ચોથે વિકલ્પ પણ આ ચિત્ર
– પ્રમાણે હેવા સંભવ છે. છે વા ને પા૦ / પ૦
વાયર
પાણી વા૦ || ૫૦
વાયરા.
નું ચિ |
]
પ્રશ્ન ૨૪–સિદ્ધાંતમાં, આઠમ, ચૌદશ, ને પાણીનું માહાભ્ય કહ્યું અને પાષા વગેરે ધર્મ કરણ કરવાને તેજ તિથિ કહી તેનું શું કારણ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org